સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન પાંચ નવા બિલ રજૂ કરવામાં આવશે. જ્યારે વકફ…
View More ‘જેમને જનતાએ 80 વખત નકારી કાઢ્યા, તેઓ સંસદનું કામકાજ અટકાવે છે..’ સંસદ સત્ર પહેલા બોલ્યા PM મોદીindia news
શેરબજારે મચાવી ધમાલ: સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કરી કમાણી
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. માત્ર 5 મિનિટમાં શેરબજારના રોકાણકારોએ 8 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો. સેન્સેક્સ એક હજારથી વધુ…
View More શેરબજારે મચાવી ધમાલ: સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કરી કમાણીUPના હરદોઈમાં ગમખ્વાર અકસ્માત: લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5નાં મોત
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરદોઈમાં આજે વહેલી સવારે બસ અને બોલેરો વચ્ચે ભયંકર ટક્કર થતાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મોત થયાં છે.…
View More UPના હરદોઈમાં ગમખ્વાર અકસ્માત: લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5નાં મોતકાંગારૂ ટીમને 104 રનમાં સમેટી ભારતની વિના વિકેટે 210થી વધુ રનની લીડ
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં સમેટાઈ જતાં ભારતને 46 રનની લીડ મળ્યા બાદ બીજા દિવસના ત્રીજા સેશનમાં બપોરના 3:20 વાગ્યા સુધીમાં…
View More કાંગારૂ ટીમને 104 રનમાં સમેટી ભારતની વિના વિકેટે 210થી વધુ રનની લીડમેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજીની પરીક્ષા ઓનલાઇન લેવા ચાલતી વિચારણા
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી આ વખતે ક્લેમ્પ્યુટર બેઝડ ટેસ્ટ મોડમાં લેવાઈ શકે છે. એટલે કે જવાબો કોમ્પ્યુટર પર આપવાના રહેશે. વર્ષ 2024માં…
View More મેડિકલ પ્રવેશ માટેની નીટ-યુજીની પરીક્ષા ઓનલાઇન લેવા ચાલતી વિચારણાબાળક બુદ્ધિ… 89 વાર હારલે-G
મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…
View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-Gગેરકાયદે અમેરિકામાં ઘૂસતી વખતે ડિંગુચાના પરિવારનાં મોત મામલે ગુજરાતી સહિત બે દોષિત
દાણચોરી સહિતના ગુનાઓમાં હષર્ર્ રમણ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને ફલોરિડાના સ્ટિવને જવાબદાર ગણાવાયા યુનાઇટેડ સ્ટેટ્સમાં મિનેસોટાની જ્યુરીએ ગઇકાલે હર્ષકુમાર રમણલાલ પટેલ, 29, અને સ્ટીવ…
View More ગેરકાયદે અમેરિકામાં ઘૂસતી વખતે ડિંગુચાના પરિવારનાં મોત મામલે ગુજરાતી સહિત બે દોષિત11 રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ડંકો: તૃણમૂલની બંગાળમાં ક્લીનસ્વીપ
મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત મેળવનારા ભાજપે યુપીની પ્રતિષ્ઠાભરી 9 બેઠકોની પેટા ચુંટણીમાં 7 બેઠકો કબજે કરી સમાજવાદી પણની હવા કાઢી નાખી છે. એજ રીતે બિહારની ચારેય…
View More 11 રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ડંકો: તૃણમૂલની બંગાળમાં ક્લીનસ્વીપઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકાર
ઝારખંડ ધારાસભાની 81 બેઠકોની આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં એનડીએ અને ઈિન્ડિયા ગઠબંધન વચ્ચે ટી-20 જેવો દિલધડક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર બાદ ઈન્ડિયા…
View More ઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકારજેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવાની કોઇ વાત નથી: એકનાથ શિંદે
પીએમ મોદી, નડ્ડા અને બધા સાથે બેસી સીએમ અંગેનો નિર્ણય કરીશું મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રથમ…
View More જેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવાની કોઇ વાત નથી: એકનાથ શિંદે