ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરને પ્રથમ દિવસે સૌથી મોટો આંચકો…
View More હરાજીના પ્રથમ દિવસે ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, પડિક્કલ અનસોલ્ડindia news
મેગા ઓકશન વચ્ચે જય શાહના ઘરે ખુશીનો માહોલ, દીકરાનો જન્મ
IPL2025ના ઓક્શનના પહેલા જ દિવસે BCCIના સેક્રેટરી જય શાહના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિકરા જય શાહ ત્રીજીવાર પિતા બન્યા…
View More મેગા ઓકશન વચ્ચે જય શાહના ઘરે ખુશીનો માહોલ, દીકરાનો જન્મIPL મેગા ઓક્શન, 467.95 કરોડમાં 72 ખેલાડીઓ વેચાયા
રિષભ પંત સૌથી મોંઘો ભારતીય અને જોસ બટલર સૌથી મોંઘો વિદેશી ખેલાડી, આજે 3:30થી ફરી ઓક્શન આઇપીએલ 2025ની મેગા ઓક્શનનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક…
View More IPL મેગા ઓક્શન, 467.95 કરોડમાં 72 ખેલાડીઓ વેચાયાબટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ…
View More બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છેમહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસ
પક્ષના નિરીક્ષક પરમેશ્ર્વરે ખરાબ દેખાવ માટે સાથી પક્ષોને જવાબદાર ઠેરવ્યા, અમુક ઇવીએમ હેક થયાનો પણ આક્ષેપ મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા…
View More મહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસમહારાષ્ટ્રના CMની આજે પસંદગી: સરકારના બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા
મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તેની તીવ્ર અટકળો વચ્ચે, બીજેપીની ટોચની નેતાગીરી આજે નામ નક્કી કરે તેવી અપેક્ષા છે, એવું જાણવા મળ્યું છે. જાણકાર…
View More મહારાષ્ટ્રના CMની આજે પસંદગી: સરકારના બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલાયુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયો
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા બાદ ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે ધોરણ 12 સુધીની શાળાઓ પણ બંધ છે. પોલીસે…
View More યુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયોઆંદામાન-નિકોબારમાં ટાપુઓ પાસેથી પાંચ ટન ડ્રગ્સ ઝડપાયું
એક માછીમારની અટકાયત, મધદરિયે એજન્સિઓનું ઓપરેશન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે સવારે આંદામાન નિકોબાર ટાપુઓ પાસેથી અત્યાર સુધીનું સૌથી મોટુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આજે સવારે…
View More આંદામાન-નિકોબારમાં ટાપુઓ પાસેથી પાંચ ટન ડ્રગ્સ ઝડપાયુંમહારાષ્ટ્રના પરિણામોની અસર: સેન્સેક્સમાં 1335 અને નિફ્ટીમાં 423 અંકનો ઉછાળો
સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહની શરૂૂઆત શાનદાર તેજી સાથે થઇ. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા.શનિવારે…
View More મહારાષ્ટ્રના પરિણામોની અસર: સેન્સેક્સમાં 1335 અને નિફ્ટીમાં 423 અંકનો ઉછાળોસંસદના શિયાળુ સત્રનો પ્રારંભ: અદાણી પર ચર્ચાની વિપક્ષની માંગ
હરિયાણા, મહારાષ્ટ્રમાં વિજય બાદ સરકારનો આત્મવિશ્ર્વાસ મજબૂત થયો: બચાવાત્મક સ્થિતિમાં વિપક્ષો સંસદનું શિયાળુ સત્ર આજથી થયું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા…
View More સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ: અદાણી પર ચર્ચાની વિપક્ષની માંગ