બિહારના દરભંગામાં ગઈ કાલે રામવિવાહની પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે…
View More બિહારના દરભંગામાં બબાલ: રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, મસ્જિદ નજીક બે પક્ષો વચ્ચે અથડામણindia news
લખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત, અનેક ઘાયલ
યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ…
View More લખનઉ- આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 8નાં મોત, અનેક ઘાયલખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, સરવન પંઢેરે કહ્યું- કૃષિ મંત્રીએ બેઠક કરે નહીં તો રવિવારે ફરી કરીશું દિલ્હી કૂચ
101 ખેડૂતોના સમૂહે આજે પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી. થોડા મીટર પછી બહુ-સ્તરીય અવરોધ મૂકીને તેને અટકાવવામાં…
View More ખેડૂતોએ સરકારને આપ્યું 2 દિવસનું અલ્ટીમેટમ, સરવન પંઢેરે કહ્યું- કૃષિ મંત્રીએ બેઠક કરે નહીં તો રવિવારે ફરી કરીશું દિલ્હી કૂચઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડ
દિલ્હીના બે તબીબ અને સંબંધિત હોસ્પિટલને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગે એક કરોડનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર હવે સુપ્રીમ…
View More ઓપરેશનમાં ભૂલ કરનાર ડોક્ટર, હોસ્પિટલને 1.10 કરોડનો દંડબાબરી મસ્જિદ ધ્વશની 32મી વરસી નિમિત્તે યુપીમાં હાઇએલર્ટ
બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંભલ હિંસા અંગે જરૂૂરી સમીક્ષા કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે ગમે તે…
View More બાબરી મસ્જિદ ધ્વશની 32મી વરસી નિમિત્તે યુપીમાં હાઇએલર્ટભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર…
View More ભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યાટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળ
ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6…
View More ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળધો.12 આર્ટસ પછી પણ એન્જિનિયર બની શકાશે, વર્ષમાં બે વખત મળશે એડમિશન
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ પાંચ ડિસેમ્બરથી સ્નાતક અને અનુસ્નાતક (પીજી)ની ડિગ્રી પ્રદાન કરનારા માટે નવા નિયમોનો ડ્રાફટ જાહેર કર્યા છે. જે હેઠળ વિદ્યાર્થીઓ હવે વર્ષમાં…
View More ધો.12 આર્ટસ પછી પણ એન્જિનિયર બની શકાશે, વર્ષમાં બે વખત મળશે એડમિશનખેડૂતો ‘દિલ્હી કૂચ’ પર અડગ!!! શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
ખેડૂતો છેલ્લા 11 મહિનાથી શંભુ બોર્ડર પર તેમની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ શરૂ કરી દીધી છે. જોકે,…
View More ખેડૂતો ‘દિલ્હી કૂચ’ પર અડગ!!! શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યારાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’
રાજ્યસભામાં કોંગ્રેસના એક સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે…
View More રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’