સુપ્રીમ કોર્ટે ગઇકાલે ગરીબી નાબુદીની યોજનાઓના સંદર્ભમાં મહત્વની ટિપ્પણી કરી કે લોકોને મફત અનાજ-પૈસા આપી પરાવલંબી ન બનાવો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આવી યોજનાઓથી…
View More લોકોને મફત અનાજ, પૈસા મળે એટલે કામ ન કરે તેવી સુપ્રીમ કોર્ટની વાત અર્ધસત્ય છેindia news
મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ હતી. બસમાં…
View More મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્તઆજે સંસદમાં નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ રજૂ થશે, ભારે હોબાળાની શક્યતા
સંસદમાં આજે હંગામો થવાની શક્યતા છે કેમ કે, આજે સંસદમાં વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો રિપોર્ટ રજૂ કરાશે. આ ઉપરાંત નવું…
View More આજે સંસદમાં નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ રજૂ થશે, ભારે હોબાળાની શક્યતામાર્સેલીમાં સાવરકરે અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી’તી
1910માં સ્વાતંત્ર્ય સેનાનીને જહાજમાં ભારત લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તે આ સ્થળે સમુદ્રમાં કૂદી પડયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય ફ્રાંસની મુલાકાતે…
View More માર્સેલીમાં સાવરકરે અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી’તીમોદી ફ્રાંસમાં ઉતર્યા એ પહેલા 46 મિનિટ પાકિસ્તાનમાં રહ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને પેરિસની મુલાકાત દરમિયાન પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીનું પ્લેન, જેને ભારત 1‘ કહેવામાં આવે છે, તે શેખપુરા, હાફિઝાબાદ,…
View More મોદી ફ્રાંસમાં ઉતર્યા એ પહેલા 46 મિનિટ પાકિસ્તાનમાં રહ્યાઆ નમૂનાઓ અમને સોંપો: મોદી ટ્રમ્પને આપશે 12 ગેંગસ્ટરની યાદી
ભારતની સુરક્ષા એજન્સીઓએ, ગૃહ મંત્રાલયના નિર્દેશને અનુસરીને, યુએસ સ્થિત 12 ગેંગસ્ટરોની યાદી તૈયાર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર…
View More આ નમૂનાઓ અમને સોંપો: મોદી ટ્રમ્પને આપશે 12 ગેંગસ્ટરની યાદીસૌરાષ્ટ્રના સ્ટાર બેટર શેલ્ડન જેકસનની ક્રિકેટમાંથી નિવૃત્ત
ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સ્ટાર બેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. આ નિવૃત્તિ ટીમની હાર બાદ લીધી છે. હકીકતમાં આ…
View More સૌરાષ્ટ્રના સ્ટાર બેટર શેલ્ડન જેકસનની ક્રિકેટમાંથી નિવૃત્તઅમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચતા જ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી…
View More અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયામહાકુંભમાં સ્નાન માટે ગયેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ
મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોતની ઘટના બની હતી, જેમાં એક ગુજરાતનું મોત થયું હતું. ત્યારે ફરી એકવાર કુંભ મેળામાં…
View More મહાકુંભમાં સ્નાન માટે ગયેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુમોદીનું વિમાન ઉડાવી દેવાની ફોન પર ધમકી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. ત્યારબાદ તેઓ અમેરિકા માટે રવાના થશે. ત્યારે હવે પીએમ મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને…
View More મોદીનું વિમાન ઉડાવી દેવાની ફોન પર ધમકી