સરકારો દ્વારા મફતમાં આપવામાં આવતી સુવિધાઓ પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી…
View More ‘મફતમાં રાશન અને પૈસા મળી રહ્યા છે એટલા માટે લોકો કામ કરવા નથી માંગતા..’, ચૂંટણીમાં રેવડી કલ્ચર પર ભડકી સુપ્રીમ કોર્ટindia news
1984ના શીખ રમખાણો સંબંધિત કેસમાં સજ્જન કુમાર દોષિત, બે શીખની હત્યા મામલે 40 વર્ષે ન્યાય
પૂર્વ સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શીખ વિરોધી રમખાણો સંબંધિત…
View More 1984ના શીખ રમખાણો સંબંધિત કેસમાં સજ્જન કુમાર દોષિત, બે શીખની હત્યા મામલે 40 વર્ષે ન્યાયઅંબાણી પરિવારની ચાર પેઢીનું પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન
મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મુકેશભાઈ અંબાણીએ તેમના માતા કોકિલાબેન,…
View More અંબાણી પરિવારની ચાર પેઢીનું પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાનદેશમાં ભ્રષ્ટાચાર વધ્યો, ટ્રાન્સપરન્સીમાં 96મા ક્રમે
પાક.માં પણ ભારત જેવી સ્થિતિ: 133માંથી 135મા નંબરે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે 11 ફેબ્રુઆરીએ 180 દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2024ની યાદીમાં…
View More દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો, ટ્રાન્સપરન્સીમાં 96મા ક્રમેપત્નીની સંમતિ વગર અકુદરતી સેક્સ પણ ગુનો નથી: હાઇકોર્ટ
પત્નીના મૃત્યુ પછી બળાત્કારના ગુનાના આરોપીને નિર્દોષ છોડી મૂકતી છત્તીસગઢ અદાલત બળાત્કાર અને અન્ય આરોપોમાં દોષિત ઠરેલા જગદલપુરના રફહેવાસીને નિર્દોષ જાહેર કરતી વખતે છત્તીસગઢ…
View More પત્નીની સંમતિ વગર અકુદરતી સેક્સ પણ ગુનો નથી: હાઇકોર્ટપૂણેમાં GBSનો કહેર યથાવત: 197 દર્દીઓ
મહારાષ્ટ્રમાં ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ (જીબીએસ) કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા…
View More પૂણેમાં GBSનો કહેર યથાવત: 197 દર્દીઓભારતમાં આવવાનો આ યોગ્ય સમય: ફ્રાંસના બિઝનેસ લીડર્સને રોકાણ માટે મોદીનું ઇજન
ફ્રાંસની રાજધાની પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઇઓ ફોરમને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલી સ્થિર અને અનુમાનિત નીતિની ઇકો-સિસ્ટમને કારણે…
View More ભારતમાં આવવાનો આ યોગ્ય સમય: ફ્રાંસના બિઝનેસ લીડર્સને રોકાણ માટે મોદીનું ઇજનમને HAL પર વિશ્ર્વાસ નથી, વાયુસેનાના વડા એ.પી. સિંહના નિવેદને વિવાદ ભડકાવ્યો
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રના PSU હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)માં તેમનો વિશ્વાસ સતત ઘટી રહ્યો…
View More મને HAL પર વિશ્ર્વાસ નથી, વાયુસેનાના વડા એ.પી. સિંહના નિવેદને વિવાદ ભડકાવ્યોમહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકી
વહેલી સવારમાં જ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું, પ્રયાગરાજમાં 10 કિલોમીટર લાંબી લાઇનો, ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા આજે માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં…
View More મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકી19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેર
બે ગ્રૂપમાં આઠ ટીમો વચ્ચે જામશે રોમાંચક મુકાબલો: ભારતની તમામ મેચ દુબઇમાં, 23મીએ ભારત-પાક વચ્ચે મુકાબલો ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહી છે.…
View More 19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેર