રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ રૂૂપિયાના દારૂૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના…
View More 3500 કરોડના દારૂ કૌભાંડમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી પણ આરોપીindia news
અલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા નુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી…
View More અલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમપહેલગામ હુમલાને લઈ વિપક્ષોનો હોબાળો, સંસદ સ્થગિત
હજુ સુધી આતંકીઓ ઝડપાયા નથી, ઠાર પણ મરાયા નથી, અમને સાચી માહિતી આપો : ખડગે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર, સમય ફાળવવા પ્રસ્તાવ…
View More પહેલગામ હુમલાને લઈ વિપક્ષોનો હોબાળો, સંસદ સ્થગિતમુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાની ફ્લાઇટ રનવે પર લપસી, 3 ટાયર ફાટ્યા
મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. કેરળના કોચીથી મુંબઈ આવી રહેલ એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગયું. ભારે વરસાદને…
View More મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાની ફ્લાઇટ રનવે પર લપસી, 3 ટાયર ફાટ્યા‘રિપોર્ટ સંપૂર્ણ તથ્યો પર આધારિત હશે.’ સંસદમાં હોબાળા વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશના મુદ્દાને લઈને ઉડ્ડયન મંત્રીનું નિવેદન
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો. વિપક્ષે બંને ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર…
View More ‘રિપોર્ટ સંપૂર્ણ તથ્યો પર આધારિત હશે.’ સંસદમાં હોબાળા વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશના મુદ્દાને લઈને ઉડ્ડયન મંત્રીનું નિવેદનયોગી અચાનક દિલ્હીમાં; વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સાથે મેરેથોન બેઠક
પાટનગર દિલ્હીમાં અત્યારે રાજકીય માહોલ ગરમ છે. એક તરફ ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને નિમવાની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે ચાનક યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. વડા…
View More યોગી અચાનક દિલ્હીમાં; વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સાથે મેરેથોન બેઠકઅમેરિકા-નાટોના પ્રતિબંધો વચ્ચે પુતિન આવશે ભારતની મુલાકાતે
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વધતા વૈશ્વિક તણાવ અને યુએસ-નાટોના મજબૂત વાંધાઓ છતાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત ભારત-રશિયા…
View More અમેરિકા-નાટોના પ્રતિબંધો વચ્ચે પુતિન આવશે ભારતની મુલાકાતેબાળકો સાથે મુસાફરી વખતે નિયમભંગ કર્યો તો ડબલ દંડ
અકસ્માતો નિવારવા મેરિટ-ડેમેરિટ પોઈન્ટની પ્રથા પણ અમલી બનશે રોડ એન્જિનિયરિંગ ખામીઓ અથવા અન્ય કારણો ઉપરાંત, દેશભરમાં માર્ગ અકસ્માતોનું એક મુખ્ય કારણ ડ્રાઇવરોની પોતાની બેદરકારી પણ…
View More બાળકો સાથે મુસાફરી વખતે નિયમભંગ કર્યો તો ડબલ દંડજો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ
રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ…
View More જો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટઆફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન
રાજસ્થાન, બિહાર, આસામમાં વિનાશક પૂર, ખેતરોમાં પાણી ભરાતાં વાવણીકાર્ય ખોરંભાયું, હજુ ભારે વરસાદનું એલર્ટ દેશભરમાં ચોમાસાએ ભારે તબાહી મચી રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં 100…
View More આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન