ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું.…
View More શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હજુ સિડનીમાં જ રહેશેindia news
તુલસી વિવાહના દિવસે કરો ઉપાયો!! લગ્નમાં આવતી તમામ અડચણો થશે દૂર
દર વર્ષે કાર્તિક મહિનાના સુદ પક્ષમાં તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. આ આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બરના રોજ છે. આ દિવસે…
View More તુલસી વિવાહના દિવસે કરો ઉપાયો!! લગ્નમાં આવતી તમામ અડચણો થશે દૂરઆંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતાં 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં એકાદશી દરમિયાન ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા…
View More આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતાં 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્તએરપોર્ટમાં હવે વ્હિલચેરની સુવિધા મફતમાં નહીં મળે
હવાઈ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે. હવે એરપોર્ટ પર દરેક મુસાફર માટે મફત વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ…
View More એરપોર્ટમાં હવે વ્હિલચેરની સુવિધા મફતમાં નહીં મળેપાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટક
શિયાળો શરૂૂ થતાં લીલા પાંદડા વાળા શાકભાજી માર્કેટ માં આવવાનું શરૂૂ થઈ જાય છે.લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક ઉત્તમ…
View More પાલક: તમારી પૌષ્ટિક આહાર યોજના માટેનું અનિવાર્ય ઘટકશાસન સરમુખત્યારશાહી અને સંસ્થાઓ નબળી પડે તો દેશનું પતન થાય
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રની સાચી તાકાત તેની સરકારોની તાકાતમાં રહેલી છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં તાજેતરમાં થયેલા શાસન…
View More શાસન સરમુખત્યારશાહી અને સંસ્થાઓ નબળી પડે તો દેશનું પતન થાયસાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત
ખાનગી કંપનીમાં કરતો હતો કામ, પત્નીને મેસેજ કર્યા બાદ મોત મળ્યું ગિરિડીહ જિલ્લાના ડુમરી બ્લોકના મધગોપાલી પંચાયતના દૂધપાનિયાના પ્રવાસી મજૂર વિજય કુમાર મહતોનું સાઉદી અરેબિયામાં…
View More સાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોતકાલે મહિલા વર્લ્ડ કપનો ફાઇનલ, વરસાદ વિઘ્નરૂપ બને તો દ.આફ્રિકા વિજેતા બનશે
રિઝર્વ-ડેની જોગવાઇ, પોઇન્ટ ટેબલમાં ભારત પાછળ મહિલા ODI વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. 2 નવેમ્બરના રોજ, ભારત અને દક્ષિણ આફ્રિકા…
View More કાલે મહિલા વર્લ્ડ કપનો ફાઇનલ, વરસાદ વિઘ્નરૂપ બને તો દ.આફ્રિકા વિજેતા બનશેરેલવેનું તઘલખી ફરમાન, પ્રીમિયમ ટ્રેનોમાં ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ફૂડ ફરજિયાત
કાઉન્ટર પરથી બુકિંગ કરો તો ફૂડનો વિકલ્પ મળે છે વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં નવી કેટરિંગ વ્યવસ્થાએ મુસાફરોને આશ્ચર્યચકિત કરી દીધા છે.…
View More રેલવેનું તઘલખી ફરમાન, પ્રીમિયમ ટ્રેનોમાં ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ફૂડ ફરજિયાતલોખંડી પુરુષની શીખ: એકતા એ જ તાકાત
ભારતની ધરતી અનેક મહાન પુરુષોથી ધન્ય છે. જેમણે પોતાના જીવનથી રાષ્ટ્રને નવી દિશા આપી. અનેક વીરલાઓએ પોતાના અડગ સંકલ્પ, અખંડ ઈચ્છાશક્તિ અને અપાર દેશપ્રેમથી સમગ્ર…
View More લોખંડી પુરુષની શીખ: એકતા એ જ તાકાત