ભારતીય અંડર-19 ટીમે પોતાના વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂૂઆત કરી છે. ભારતે વરસાદથી વિક્ષેપિત મુકાબલામાં અમેરિકાને છ વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા અમેરિકાએ 35.…
View More અંડર-19 વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવી ભારતની વિજયી શરૂઆતindia news
ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!
દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ’ઈન્ડિયન ઓપન 2026’ બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે રમત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ગંદકી અને પ્રદૂષણ બાદ હવે કબૂતરોની ચરકને કારણે…
View More ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે
અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક…
View More પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે‘ભૂલચૂક માફ કરશો…’ દિલ્હીના એક કોન્સર્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર હની સિંહે માફી માગી
રેપર અને ગાયક યો યો હની સિંહ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હેડલાઇન્સમાં છે. 14 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન હની…
View More ‘ભૂલચૂક માફ કરશો…’ દિલ્હીના એક કોન્સર્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર હની સિંહે માફી માગીIPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે
બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસની ચૂંટણી સલાહકાર કંપનીI-PAC પર ઈડીની રેડ અને એ પછી કોલકત્તા હાઈકોર્ટમાં ઈડીની અરજીની સુનાવણી દરમિયાન થયેલી બબાલ મામલે સુપ્રીમ…
View More IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટેવિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ બાદ પણ ભરણપોષણ મેળવવા હક્કદાર; સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અનેક વખત પોતાના નિર્ણયમાં ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. આવો જ એક કેસમાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી મનુસ્મૃતિનું ઉદાહરણ લીધું હતુ.…
View More વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ બાદ પણ ભરણપોષણ મેળવવા હક્કદાર; સુપ્રીમ કોર્ટડેરિલ મિશેલની તોફાની બેટિંગ સામે ભારતીય બોલરો ઘૂંટણિયે, ન્યૂઝીલેન્ડનો 7 વિકેટે વિજય
રાહુલના અણનમ 112 રન એળે ગયા, કુલદીપે 10 ઓવરમાં 82 રન આપ્યા, વન-ડે શ્રેણી 1-1થી બરાબર રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી…
View More ડેરિલ મિશેલની તોફાની બેટિંગ સામે ભારતીય બોલરો ઘૂંટણિયે, ન્યૂઝીલેન્ડનો 7 વિકેટે વિજયઇસરોનું મિશન ફેલ છતાં ચમત્કાર: સ્પેનના કેપ્સ્યુલમાંથી સિગ્નલ મળ્યા
લોન્ચિંગ બાદ રોકેટ દિશા ભટકી જતાં ઉપગ્રહો ખોવાયાનું જાહેર થયું હતું ભારતીય અવકાશ એજન્સી, ISRO એ સોમવાર, 12 જાન્યુઆરીના રોજ PSLV રોકેટ મિશન લોન્ચ કર્યું.…
View More ઇસરોનું મિશન ફેલ છતાં ચમત્કાર: સ્પેનના કેપ્સ્યુલમાંથી સિગ્નલ મળ્યામુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન: EVMમાં ખામી તથા મતદાર યાદીમાંથી નામો ગુમ થયાની ફરિયાદો
ભાગવતનો નોટાની જોગવાઈ સામે વિરોધ: કાલે મતગણતરી મહારાષ્ટ્રની મુંબઈ, નાસિક, પૂણે સહિતની 29 મહાપાલિકાઓની ચૂંટણીનું આજે મતાદન થયું હતું. ખાસ કરીને 40,000 કરોડ રૂપિયાનું…
View More મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન: EVMમાં ખામી તથા મતદાર યાદીમાંથી નામો ગુમ થયાની ફરિયાદોવિખ્યાત અમેરિકન સિંગર જોન મેયરની મુંબઇ કોન્સર્ટ મોકૂફ
જ્હોન મેયરના મુંબઈ કોન્સર્ટ પર નવું અપડેટ છે?7 વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા અમેરિકન ગાયક-ગીતકાર જોન મેયર પ્રથમ વખત ભારતની મુલાકાતે છે. હું પરફોર્મ કરવા…
View More વિખ્યાત અમેરિકન સિંગર જોન મેયરની મુંબઇ કોન્સર્ટ મોકૂફ