રેવન્યુ નોંધો માત્ર જમનીવેરો ઉઘરાવવા માટે હોય છે, મહેસુલી અધિકારીઓ પાસે માલિકી નક્કી કરવાની કાયદેસર સત્તા નથી માલિકી સ્થાપિત કરવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અથવા આવશ્યક,…
View More મહેસુલી રેકર્ડમાં નામ હોવાથી જમીનનો માલિકી હક્ક મળી જતો નથી: સુપ્રીમindia news
તમિલનાડુના રાજકારણમાં હાઇવોલ્ટેજ ફિલ્મી ડ્રામા
તમિલનાડુમાં અભિનેતા વિજય 3 વખત રાજ્યપાલને મળ્યા બાદ પણ હજુ સરકાર બનવા માટે કોઈ સંકેત નથી મળી રહ્યા. નવી સરકાર બનાવવાની પ્રક્રિયા હજુ અટકી પડી…
View More તમિલનાડુના રાજકારણમાં હાઇવોલ્ટેજ ફિલ્મી ડ્રામાબિહારમાં વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતાં 8નાં મોત
વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, કલાકો સુધી ટ્રાફિક જામ બિહારમાં ગઇકાલે સાંજે હવામાનમાં આવેલા અચાનક પલટાએ વ્યાપક તબાહી મચાવી છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને…
View More બિહારમાં વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતાં 8નાં મોતભારતીય સૈન્યના નવા CDS પદે લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણી
ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય…
View More ભારતીય સૈન્યના નવા CDS પદે લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણીબંગાળમાં સુવેન્દુ સરકારની તાજપોશી, આઝાદી બાદ પ્રથમ વખત ભાજપ શાસન
આઝાદી પછી પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર રચાઈ છે. આજે 9 મે 2026ના રોજ કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી…
View More બંગાળમાં સુવેન્દુ સરકારની તાજપોશી, આઝાદી બાદ પ્રથમ વખત ભાજપ શાસનપડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…
View More પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકોફ્રોઝન શોલ્ડર: કારણોથી લઈને કસરત સુધીની સંપૂર્ણ એ-ટુ-ઝેડ માહિતી
ફ્રોઝન શોલ્ડર (એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ): સંપૂર્ણ માર્ગદર્શિકા ખભાનો દુખાવો એ આજની જીવનશૈલીમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ જ્યારે આ દુખાવો ખભાની હલનચલનને સાવ બંધ…
View More ફ્રોઝન શોલ્ડર: કારણોથી લઈને કસરત સુધીની સંપૂર્ણ એ-ટુ-ઝેડ માહિતીભારતનું નવું સ્પોર્ટ્સ રેવોલ્યુશન : યુવાનો માટે નવા અવસર
ભારત આજે રમતગમતના એક એવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં રમત માત્ર મનોરંજન નહીં, પણ જીવનનો અભિન્ન ભાગ બનાવી રહ્યા છે. રમતગમતમાં કારકિર્દી બનાવવી એ…
View More ભારતનું નવું સ્પોર્ટ્સ રેવોલ્યુશન : યુવાનો માટે નવા અવસર2028માં IPLને 94 મેચ સુધી વિસ્તારાશે
દરેક ટીમની 18 લીગ મેચ રમાડાશે IPLના ચેરમેન અરૂણ ધુમલે ટૂર્નામેન્ટના વિસ્તરણ વિશે મોટું નિવેદન આપ્યું છે. અરુણ ધુમલ કહે છે કે ’અમે 2027ના દ્વિપક્ષીય…
View More 2028માં IPLને 94 મેચ સુધી વિસ્તારાશેબિહાર-ઝારખંડમાંથી ઇન્કમટેક્સ ભરવામાં એમ.એસ. ધોની નંબર વન
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન ધોની હાલ આઈપીએલમાં સીએસકે તરફથી રમવા મેદાનમાં ક્યારે ઉતરશે તેના કારણે ચર્ચામાં છે. આ સિવાય અન્ય એક કારણસર પણ તે સમાચારમાં…
View More બિહાર-ઝારખંડમાંથી ઇન્કમટેક્સ ભરવામાં એમ.એસ. ધોની નંબર વન