વાસ્તવમાં તાજેતરના વરસાદના ડેટા અનુસાર, પુણે જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં સોમવરે સવાર સુધીમાં માત્ર 24 કલાકના ગાળામાં સૌથી વધુ 670 મીમી વરસાદ નોંધાયો. રેલવેના…
View More લોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યોindia news
ભારતીય ઠગના ઈન્ડોનેશિયામાં અબજોના સંરક્ષણ સોદા
CIAના નકલી એજન્ટ બની રાષ્ટ્રપતિ સાથે બેઠકો યોજી કરાર કર્યા ! ભારતીય મૂળના એક ઉદ્યોગપતિએ ઇન્ડોનેશિયાને અબજો ડોલરનું કૌભાંડ કર્યું. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ…
View More ભારતીય ઠગના ઈન્ડોનેશિયામાં અબજોના સંરક્ષણ સોદાPM મોદી ઈન્ડોનેશિયામાં, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે બ્રહ્મોસ ડીલ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ત્રણ દેશોની વિદેશ યાત્રાનો પ્રારંભ ઈન્ડોનેશિયાથી કર્યો છે. જકાર્તામાં પહોંચતા જ તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રબોવો…
View More PM મોદી ઈન્ડોનેશિયામાં, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે બ્રહ્મોસ ડીલ પર ચર્ચામણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બોંબ બ્લાસ્ટ: બે જવાનો શહીદ
મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના…
View More મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બોંબ બ્લાસ્ટ: બે જવાનો શહીદજયપુરમાં ટ્રકે એક જ પરિવારનાં પાંચને કચડ્યા, 3 બાળકો સહિત 4નાં મોત
એક મૃતદેહના બે ટુકડા થઈ ગયા, એક ગંભીર જયપુરમાં એક ઝડપી ગતિએ આવતી ટ્રકે ફૂટપાથ પર ઉભા રહેલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોને કચડી નાખ્યા.…
View More જયપુરમાં ટ્રકે એક જ પરિવારનાં પાંચને કચડ્યા, 3 બાળકો સહિત 4નાં મોતમાઈક્રોસોફ્ટમાં રાતોરાત છટણી : 4800 કર્મચારીઓને હાંકી કઢાયા
ટેક જગતમાં ફરી એકવાર નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટમાં રાતોરાત અચાનક મોટી ઉથલપાથલ મચી ગઈ છે. કંપનીએ એક ઝાટકે પોતાના…
View More માઈક્રોસોફ્ટમાં રાતોરાત છટણી : 4800 કર્મચારીઓને હાંકી કઢાયાજુલાઈના પ્રથમ 6 દી’માં સરેરાશ કરતાં 11% વધુ વરસાદ છતાં 52% વિસ્તારોમાં ઘટ
સરેરાશ ખાધ ઘટીને 20 ટકા થઈ, ગત વર્ષની તુલનામાં વાવણી 92 લાખ હેકટર ઓછી ભારત હવામાન વિભાગ (IMD) ના તાજેતરના ડેટા અનુસાર, 1 જુલાઈથી 6…
View More જુલાઈના પ્રથમ 6 દી’માં સરેરાશ કરતાં 11% વધુ વરસાદ છતાં 52% વિસ્તારોમાં ઘટપેટ્રોલમાં 25 ટકા ઇથેનોલ ભેળવવા મામલે પીછેહઠ કરી શકે છે સરકાર
પેટ્રોલમાં ઇથેનોલના વધતા ઉપયોગને લઈને મોદી સરકાર સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ટીકાનો સામનો કરી રહી છે. હવે એવી શક્યતા છે કે સરકાર E25 ઇંધણ માટેની…
View More પેટ્રોલમાં 25 ટકા ઇથેનોલ ભેળવવા મામલે પીછેહઠ કરી શકે છે સરકારમુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર
146 ટ્રેન રદ અથવા ડાયવર્ટ, 826 વૃક્ષો ધરાશાયી, આજે પણ ઓરેન્જ એલર્ટના કારણે શાળા-કોલેજો બંધ, નાસિકમાં વાદળ ફાટવાનું એલર્ટ મુંબઇ, પૂણે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં…
View More મુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેરભારત-ઇંગ્લેન્ડ T-20 સીરિઝની આજે ત્રીજી મેચ, ટીમ ઇન્ડિયાને ડ્રોની તક
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મેચ આજે (ભારતીય સમય મુજબ રાત્રે 10.00 વાગ્યાથી) રમાશે અને એ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેયસ…
View More ભારત-ઇંગ્લેન્ડ T-20 સીરિઝની આજે ત્રીજી મેચ, ટીમ ઇન્ડિયાને ડ્રોની તક