આરોપી અનુકલ્પ મિશ્રા, સહઆરોપી અવિનાશની પૂછપરછમાં ધડાકો: 30 બેંક ખાતા ફ્રીઝ રામ મંદિર સંબંધી જેમ જેમ પ્રસાદની ચોરીની તપાસ ખુલી રહી છે, તેમ તેમ નવી…
View More અયોધ્યા: દાનચોરીના નાણાં શેરબજારમાં વ્યાજે ફરતા હતાindia news
દેખ રહા હૈ ના વિનોદ: દેશમાં રોજ 25 શાળાને તાળા
નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાસ: 10 વર્ષમાં 94000 સરકારી શાળાઓ બંધ થઇ, ખાનગી શાળાઓ વધી છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ…
View More દેખ રહા હૈ ના વિનોદ: દેશમાં રોજ 25 શાળાને તાળાસગીરની આપવીતી પરમ સત્ય: પોક્સો ગુના છૂપાવનારા સામે સુપ્રીમની લાલ આંખ
અરૂણાચલ પ્રદેશના એક કેસમાં કહ્યું, જવાબદાર વ્યક્તિ કાનૂની ફરજમાંથી છટકી શકે નહીં સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના એક ચકચારી કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે…
View More સગીરની આપવીતી પરમ સત્ય: પોક્સો ગુના છૂપાવનારા સામે સુપ્રીમની લાલ આંખઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશે
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’…
View More ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશેકોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવ
2019 થી 2021 સુધી દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ચોમાસામાં ફરી માથુ ઉંચકયું છે અને બે લોકોના ભોગ લેતાં સરકાર દોડતી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં…
View More કોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવ12%થી વધુ આલ્કોહોલવાળા સિરપ હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળશે નહીં
કેન્દ્ર સરકારે નશા માટે કફ સિરપ અને ટોનિકના દુરુપયોગને રોકવા માટે કડક પગલું ભર્યું છે. ડ્રગ્સ રૂૂલ્સ, 1945 માં નોંધપાત્ર સુધારો કરીને, સરકારે ઉચ્ચ-આલ્કોહોલ ધરાવતી…
View More 12%થી વધુ આલ્કોહોલવાળા સિરપ હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળશે નહીંગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજા
શૂટર્સને પકડવા પોલીસ ટીમ પહોંચતા જ ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો: પાંચમો શૂટર પણ ઘાયલ હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે.…
View More ગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજાસંજુ સેમસને કેરળ લીગ છોડવા લીધો નિર્ણય
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ ક્રિકેટ લીગ (KCL) 2026 માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિગત કારણોસર તેણે આ સિઝનમાં ભાગ નહીં લેવાની જાણકારી લીગના…
View More સંજુ સેમસને કેરળ લીગ છોડવા લીધો નિર્ણયભારતને હરાવવાની મજા જ અલગ છે, શ્રેણી જીત્યા બાદ હેરી બ્રૂકનું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમ સામેની પાંચ મેચોની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝમાં ઇંગ્લેન્ડે 3-0થી અજેય લીડ મેળવીને સિરીઝ પર કબજો કરી લીધો છે. ત્રીજી ટી20 મેચમાં માત્ર 35…
View More ભારતને હરાવવાની મજા જ અલગ છે, શ્રેણી જીત્યા બાદ હેરી બ્રૂકનું નિવેદનભારતમાતા પર વિદેશી કચરો ફેંકયો દેશદ્રોહ: હાઇકોર્ટ
બે કાગળ ઉત્પાદકોએ આયાત કરેલા પેપર-વેસ્ટના ક્ધટેનરમાં મ્યુનિ. ધન કચરો નીકળવા મામલે આકરૂ વલણ દાખવતા કોર્ટે કહ્યું, આ સાર્વભૌમત્વને પડકાર: ભારતમાં નિકાસ અથવા ત્રીજા દેશમાં…
View More ભારતમાતા પર વિદેશી કચરો ફેંકયો દેશદ્રોહ: હાઇકોર્ટ