સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી પર કામચલાઉ રોક લગાવી છે. રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “ચોરોનો સરદાર” અને…
View More મોદી ચોરોના સરદાર: માનહાનિ કેસમાં રાહુલને સુપ્રીમની રાહતindia news
દીવાળી સુધી UPI પેમેન્ટ પર ચાર્જ નહીં: તહેવારોના કારણે અમલ પાછો ઠેલતી સરકાર
સરકારે યુપીઆઇ વ્યવહારો માટે ’મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે બે દિવસમાં અમલમાં આવનાર હતો. મૂળ નિર્ધારિત તારીખ 15 ઓક્ટોબરથી…
View More દીવાળી સુધી UPI પેમેન્ટ પર ચાર્જ નહીં: તહેવારોના કારણે અમલ પાછો ઠેલતી સરકારભારતીય નૌકાદળની તાકાતમાં જંગી વધારો: INS માંગરોળ નૌકાદળમાં સામેલ
મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 12 ઓક્ટોબરના રોજ આયોજિત એક ભવ્ય સમારોહમાં આઈ એન એસ માંગરોળને ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં કમિશન કરવામાં આવ્યું છે. કોચીન શિપયાર્ડ…
View More ભારતીય નૌકાદળની તાકાતમાં જંગી વધારો: INS માંગરોળ નૌકાદળમાં સામેલચૈન્નાઇમાં 48.1 ફૂટ ઉંચા ગોલુનું રેકોર્ડ બ્રેક નિર્માણ
ભારતના અલગ-અલગ ખૂણે નવરાત્રિના પર્વમાં અલગ-અલગ પરંપરાઓ હોય છે. જેમ ગુજરાતમાં મા અંબાનો ગબ્બર સજાવવામાં આવે છે એમ સાઉથ ઇન્ડિયામાં માતાજીનું ગોલુ સજાવવામાં આવે છે.…
View More ચૈન્નાઇમાં 48.1 ફૂટ ઉંચા ગોલુનું રેકોર્ડ બ્રેક નિર્માણલોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે, KBCના મંચ પર અમિતાભનું દર્દ છલકાયું
બોલિવૂડના ’સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોડી રાત્રે પોતાના વિચારો શેર કરવાના હોય, જૂની તસવીરો પોસ્ટ કરવાની હોય…
View More લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે, KBCના મંચ પર અમિતાભનું દર્દ છલકાયુંસગાઇ તોડ્યાના 26 દિવસ બાદ પૃથ્વી શો-આકૃતિ અગ્રવાલનું પેચઅપ
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલના સંબંધોમાં ફરી નવો વળાંક આવ્યો છે. સગાઈ તૂટવાની જાહેરાતના 26 દિવસ બાદ બંને ફરી એકસાથે આવ્યાં છે. ઇન્સ્ટાગ્રામ…
View More સગાઇ તોડ્યાના 26 દિવસ બાદ પૃથ્વી શો-આકૃતિ અગ્રવાલનું પેચઅપવિરાટ-અનુષ્કાએ મુંબઇમાં 44.1 કરોડના ત્રણ લકઝરી ફલેટ ખરીદ્યા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રિયલ એસ્ટેટમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે. આમાં તેમની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સામેલ છે. તાજેતરમાં…
View More વિરાટ-અનુષ્કાએ મુંબઇમાં 44.1 કરોડના ત્રણ લકઝરી ફલેટ ખરીદ્યાટીમ ઇન્ડિયાને ઝટકો, રિષભ પંત ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર
ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં સિનિયર ટીમની સાથે સાથે ભારત એ ટીમ પણ મેદાને…
View More ટીમ ઇન્ડિયાને ઝટકો, રિષભ પંત ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી બહારઅજય દેવગને 23 વર્ષ બાદ કારગિલમાં શરૂ કર્યું શુટિંગ
નીરજ યાદવના દિગ્દર્શનમાં બની રહેલી વોર ડ્રામા ફિલ્મ 1 ઑક્ટોબર, 2027ના રોજ રિલીઝ થશે અજય દેવગન દૃશ્યમની સફળતા સાથે પોતાની આગામી વોર ડ્રામા ફિલ્મ ’ચૌહાણ’ના…
View More અજય દેવગને 23 વર્ષ બાદ કારગિલમાં શરૂ કર્યું શુટિંગભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ ‘કોટાહિટાંગા’ જર્સી પહેરશે
ભારત સાથેના રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરવા માટે ન્યુ ઝીલેન્ડે એક વિશેષ વન-ડે જર્સી કોટાહિટાંગા લોન્ચ કરી છે. એમાં ભારતીય અને માઓરી કલાત્મક તત્ત્વોનો…
View More ભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ ‘કોટાહિટાંગા’ જર્સી પહેરશે