ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મોહમ્મદ અસગર અલી દ્વારા સમયપૂર્વે મુક્તિ મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ…
View More હરેન પંડયા હત્યા કેસના આરોપીની સમયપૂર્વ મુક્તિની અરજી સુપ્રીમે ફગાવીindia news
દિવાળીની તેજી દેખાણી: સેન્સેક્સમાં 1106 અંકનો ઉછાળો
ભારતીય શેરબજારમાં આજે જાણે દિવાળીનો તહેવાર વહેલો આવી ગયો હોય તેવો અદભુત ઉત્સાહ અને રોનક જોવા મળી હતી. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં બજાર ખૂલતાની સાથે જ…
View More દિવાળીની તેજી દેખાણી: સેન્સેક્સમાં 1106 અંકનો ઉછાળોરાહુલની અરજીમાં EVMના સ્વતંત્ર ઓડિટની પણ માંગ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈ સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી અને…
View More રાહુલની અરજીમાં EVMના સ્વતંત્ર ઓડિટની પણ માંગવિપક્ષોની અરજીમાં 14 ખામી, ફીમાં 220ની ઘટ: સુપ્રીમમાં લિસ્ટિંગ ન થયું
મતદાર યાદીના ’સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) અંગેની ’ઈન્ડિયા’ ગઠબંધનની અરજીને સુપ્રીમ કોર્ટે હજુ સુધી સુનાવણી માટે સૂચિબદ્ધ કરી નથી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ અરજી દાખલ કરવાની…
View More વિપક્ષોની અરજીમાં 14 ખામી, ફીમાં 220ની ઘટ: સુપ્રીમમાં લિસ્ટિંગ ન થયુંમોદી ચોરોના સરદાર: માનહાનિ કેસમાં રાહુલને સુપ્રીમની રાહત
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી પર કામચલાઉ રોક લગાવી છે. રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “ચોરોનો સરદાર” અને…
View More મોદી ચોરોના સરદાર: માનહાનિ કેસમાં રાહુલને સુપ્રીમની રાહતદીવાળી સુધી UPI પેમેન્ટ પર ચાર્જ નહીં: તહેવારોના કારણે અમલ પાછો ઠેલતી સરકાર
સરકારે યુપીઆઇ વ્યવહારો માટે ’મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે બે દિવસમાં અમલમાં આવનાર હતો. મૂળ નિર્ધારિત તારીખ 15 ઓક્ટોબરથી…
View More દીવાળી સુધી UPI પેમેન્ટ પર ચાર્જ નહીં: તહેવારોના કારણે અમલ પાછો ઠેલતી સરકારભારતીય નૌકાદળની તાકાતમાં જંગી વધારો: INS માંગરોળ નૌકાદળમાં સામેલ
મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 12 ઓક્ટોબરના રોજ આયોજિત એક ભવ્ય સમારોહમાં આઈ એન એસ માંગરોળને ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં કમિશન કરવામાં આવ્યું છે. કોચીન શિપયાર્ડ…
View More ભારતીય નૌકાદળની તાકાતમાં જંગી વધારો: INS માંગરોળ નૌકાદળમાં સામેલચૈન્નાઇમાં 48.1 ફૂટ ઉંચા ગોલુનું રેકોર્ડ બ્રેક નિર્માણ
ભારતના અલગ-અલગ ખૂણે નવરાત્રિના પર્વમાં અલગ-અલગ પરંપરાઓ હોય છે. જેમ ગુજરાતમાં મા અંબાનો ગબ્બર સજાવવામાં આવે છે એમ સાઉથ ઇન્ડિયામાં માતાજીનું ગોલુ સજાવવામાં આવે છે.…
View More ચૈન્નાઇમાં 48.1 ફૂટ ઉંચા ગોલુનું રેકોર્ડ બ્રેક નિર્માણલોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે, KBCના મંચ પર અમિતાભનું દર્દ છલકાયું
બોલિવૂડના ’સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોડી રાત્રે પોતાના વિચારો શેર કરવાના હોય, જૂની તસવીરો પોસ્ટ કરવાની હોય…
View More લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે, KBCના મંચ પર અમિતાભનું દર્દ છલકાયુંસગાઇ તોડ્યાના 26 દિવસ બાદ પૃથ્વી શો-આકૃતિ અગ્રવાલનું પેચઅપ
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલના સંબંધોમાં ફરી નવો વળાંક આવ્યો છે. સગાઈ તૂટવાની જાહેરાતના 26 દિવસ બાદ બંને ફરી એકસાથે આવ્યાં છે. ઇન્સ્ટાગ્રામ…
View More સગાઇ તોડ્યાના 26 દિવસ બાદ પૃથ્વી શો-આકૃતિ અગ્રવાલનું પેચઅપ