મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરીન ચેમ્બર્સ બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મુંબઈમાં 5 માળની…
View More મુંબઇની પાંચ મજલી મરિન ચેમ્બર્સમાં ભીષણ આગ : કોઇ જાનહાની નહીંidnia news
ઈન્દિરા ગાંધીના હત્યારાના ભત્રીજાને ન્યૂઝીલેન્ડમાં સજા
ડ્રગ કેસમાં 24 વર્ષની જેલ સજા ફટકારતી અદાલત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહના ભત્રીજા બલતેજ સિંહને ન્યુઝીલેન્ડમાં એક મોટા ડ્રગ્સ કેસમાં દોષિત…
View More ઈન્દિરા ગાંધીના હત્યારાના ભત્રીજાને ન્યૂઝીલેન્ડમાં સજાદિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશ
રેલ્વે મંત્રાલયે ડ (અગાઉ ટ્વિટર) ને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીની નાસભાગના વીડિયો દર્શાવતી 285 સોશિયલ મીડિયા લિંક્સને દૂર કરવા સૂચના આપી છે,…
View More દિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણી શરૂૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂૂ થશે…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂવિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે એન્ટ્રી મેળવી લીધી છે. આ મેચ ભારત અને પાકિસ્તાનની વિકલાંગ ટીમ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિક્રાંત…
View More વિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યુંટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તાજેતરમાં કાંબલીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને થાણેની…
View More ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલીઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં, પત્ની સાથે નાઇટ વોક પર નીકળેલા બીજેપી ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ બાદ બે યુવકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. જો…
View More ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગઅર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશે
ક્ધફફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના બજેટ સૂચનોમાં ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાની ભલામણ કરી છે. જેના કારણે વપરાશ વધારી શકાય.…
View More અર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશે