અનાજ-કઠોળનો બમ્પર પાક ઉતરશે, હોળીની જ્વાળાઓ અને ગ્રહણના આધારે જયોતિષીઓનો વરતારો વર્ષ 2026 માટે હોળીની ઝાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની…
View More નોરતા સુધી મંદી ને મોંઘવારી, ચોમાસામાં અતિવૃષ્ટિ ને વાવાઝોડુંheavy rains
ગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયા
સુરત-છોટાઉદેપુર-અંકલેશ્ર્વરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે વહેલી…
View More ગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયાઆગામી બે દિવસ 3 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ
જીરૂ-વરિયાળી-રાયડા-ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા…
View More આગામી બે દિવસ 3 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદસૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર
239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકારદિવાળી બગડશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં માવઠાની આગાહી
ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું હતુ અને દશેરા સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. નવરાત્રીમાં પણ પાછળના કેટલાક નોતરામાં વરસાદ…
View More દિવાળી બગડશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં માવઠાની આગાહીકોલકાતામાં મૂશળધાર વરસાદથી ભારે તારાજી: પાંચનાં મૃત્યુ
કામદહારીમાં થોડા કલાકોમાં જ 16, કાલીઘાટમાં 15 ઇંચ વરસાદથી જનજીવન ઠપ, મેટ્રો ટ્રેન સેવા ખોરવાઇ ગઇરાત્રે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદથી સામાન્ય…
View More કોલકાતામાં મૂશળધાર વરસાદથી ભારે તારાજી: પાંચનાં મૃત્યુભારે કરી, ગંભીરા બ્રિજ પર રાતોરાત દીવાલ ચણી લેતા રેસ્કયુ કરતા વાહનો ફસાયા!
વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ…
View More ભારે કરી, ગંભીરા બ્રિજ પર રાતોરાત દીવાલ ચણી લેતા રેસ્કયુ કરતા વાહનો ફસાયા!દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્ય પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે રાજ્યના 12થી વધુ જિલ્લામાં સાત દિવસ ભારે વરસાદની ચેતવણી આપી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને…
View More દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની આગાહીચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, અનેક ગામડાઓમાં અંધારપટ
ચોટીલા-જસદણ રોડ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ, ડીઝાસ્ટાર કામગીરી પર ઉઠતા સવાલ ચોટીલા પંથકમાં ગત સાંજે ના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવેલ હતો.જોરદાર પવન…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, અનેક ગામડાઓમાં અંધારપટભારે વરસાદ, ભુસ્ખલનના કાણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા: ટ્રાવેલ પરમિટ રદ
ઉત્તરીય સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર…
View More ભારે વરસાદ, ભુસ્ખલનના કાણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા: ટ્રાવેલ પરમિટ રદ