મિડલ ઇસ્ટ યુદ્ધની સ્થિતિ વચ્ચે દુનિયાભરમાં ફ્યુઅલ સંબંધિત સંકટ ઘેરાઈ રહ્યું છે. દેશભરમાં હાલ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને લઈને ભારે અફરાતફરીનો માહોલ…
View More ગેસ સિલિન્ડર અછત વચ્ચે ઘરમાં લાવો આ ઇલેક્ટ્રિક ગેજેટ્સ, ફટાફટ બની જશે રસોઈHealth
હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર
હિટવેવ અંતર્ગત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમર્જન્સીમાં 108નો સંપર્ક કરવા અનુરોધ હાઇડ્રેટેડ રહો – જ્યારે પણ…
View More હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેરગોખરુના અદ્ભૂત આરોગ્ય લાભ: આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધ
ગોખરુ (Gokharu) કિડની, મૂત્ર માર્ગ અને શક્તિ માટે લાભદાયક આયુર્વેદિક ઔષધિ આયુર્વેદમાં અનેક ઔષધીય છોડ એવા છે જે શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા…
View More ગોખરુના અદ્ભૂત આરોગ્ય લાભ: આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધનબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો
ઇમ્યુનિટી (રોગપ્રતીકારક શક્તિ) એ શરીરની એ શરીર શક્તિ છે, જે વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગજનક તત્વોથી આપણું રક્ષણ કરે છે. પરંતુ ઘણા માતા-પિતા ફરિયાદ કરે…
View More નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરોવારંવાર પેટમાં થતા કરમિયા (કૃમિ)ના લક્ષણો, કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયો
આપણા શરીરમાં અનેક કીટાણુઓ (Parasites) હોય છે, તેમાં અમુક સારા અને અમુક ખરાબ હોય છે. કૃમિ કે કરમિયા આંતરડાંમાં રહેતા ખરાબ કીટાણુ. જે દેશો ગરમીપ્રધાન…
View More વારંવાર પેટમાં થતા કરમિયા (કૃમિ)ના લક્ષણો, કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયોદૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે
દૂધીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ મોટાઓ પણ ચહેરા બનાવવા લાગે છે. મોટાભાગના લોકો તેને પેટ સંબંધિત સમસ્યાઓ માટે અથવા કંફર્ટ ફુડના ખોરાક…
View More દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છેશુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાં
આંખ એ આપણા શરીર નું અવિભાજય અંગ છે. આંખ એ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ અંગ છે. આંખ ની ખુબ જ સાવચેતી થી સાંભળ રાખવી…
View More શુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાંચામડીનો રોગ ખરજવું થવાના કારણો અને ઉપાય
ચામડીના રોગની ચર્ચા કરીએ તો તેમાં સામાન્ય સુષ્ક ત્વચાથી લઈ અને ખરજવું કે ચામડીના કેન્સર સુધીની વાત થઈ શકે. આપણી ચામડી સુંવાળી હોય, તંદુરસ્ત ત્વચા…
View More ચામડીનો રોગ ખરજવું થવાના કારણો અને ઉપાયપશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દસ્તક!! બે નર્સમાં જોવા મળ્યા લક્ષણો, કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલી
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચ્યો છે. આ બંને દર્દીઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં…
View More પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસની દસ્તક!! બે નર્સમાં જોવા મળ્યા લક્ષણો, કેન્દ્રએ તાબડતોબ ટીમ મોકલીજાણો,જેઠીમધ ખાવાના ઔષધીય ગુણ
ઠંડીની શરૂૂઆત થઈ છે વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય…
View More જાણો,જેઠીમધ ખાવાના ઔષધીય ગુણ