જામનગર તાલુકાના નાની બાણુગાર તેમજ મોટી બાણુંગાર ગામમાં એક પરિવારમાં કરુણ જનક કિસ્સો બન્યો છે, અને બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More જામનગરના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓનો ફાંસો ખાઈ આપઘાતgujarat
મોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપીંડી સામે આવી છે. જેમાં મોરબીમાં વેપારી સાથે અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ દ્વારા રૂૂ. 50,14,603/- ની છેતરપીંડી કરવામાં આવી હોવાની…
View More મોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડીમોરબીમાં વૃદ્ધને વ્યાજખોરોની ઘરબાર પડાવી લેવાની ધમકી
મોરબીમાં રહેતા વૃદ્ધે ધંધાના નાણાની જરૂૂરત પડતા 11 લાખની રકમ 5 ટકા વ્યાજે લીધી હતી દર અઠવાડિયે તેઓ વ્યાજની રકમ ચુકવતા હતા અને કુલ રૂૂ…
View More મોરબીમાં વૃદ્ધને વ્યાજખોરોની ઘરબાર પડાવી લેવાની ધમકીજામનગર નજીક રેઢી કારમાંથી 744 નંગ બિયર પકડાયું
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપ ના પાર્કિંગમાં વર્ના કાર રાખવામાં આવેલી છે, જેની અંદર બિયરના ટીનનો મોટો જથ્થો સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમી…
View More જામનગર નજીક રેઢી કારમાંથી 744 નંગ બિયર પકડાયુંજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો નિલેશ ગોવિંદભાઈ ચાવડા નામનો 35 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળીને બાવરીવાસ નજીકના પાટા…
View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોતજામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈ
જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તમામ 16 વોર્ડના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી…
View More જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણી માટે દાવેદારોની સેન્સ લેવાઈજામનગરમાં આરોપીઓ સહિત 14 મકાનોમાંથી રૂા. 44 લાખની પાવર ચોરી ઝડપાઈ
જામનગરના સીટી ’ એ ’ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. કેસ માં પકડાયેલ આરોપીઓ ના રહેણાંક મકાનો માં વીજ ચોરી ઝડપી લેવા વીજ કંપની અને…
View More જામનગરમાં આરોપીઓ સહિત 14 મકાનોમાંથી રૂા. 44 લાખની પાવર ચોરી ઝડપાઈજામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટ
જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…
View More જામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટમોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા
મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતોમાં ગઈકાલ રાત્રે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર શાસન લાગુ થતાં જ આજ સવારથી માર્ગ અને મકાન પંચાયત…
View More મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયાજામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો એક મામલો જામજોધપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને એક ખેડૂત બે વ્યાજખોરોની ચુગાલમાં…
View More જામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યા