કેટરર્સના ધંધાર્થીના ઘરમાં 40 સિલિન્ડરમાંથી બે લીકેજ થતાં વિસ્ફોટ, ત્રણ વાહન અને દિવાલને નુકસાન, આરાધના સોસાયટીમાં દુર્ઘટના રાજકોટ શહેરના સહકાર નગર મેઈન રોડ નજીક આવેલી…
View More મકાનના પાર્કિંગમાં ગેસના બે બાટલા ફાટયા, 3 લોકો દાઝ્યાgujarat
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો…
View More રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશેરાજકોટમાં વિનફાસ્ટ EV કારના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ
ગોપીનાથ ગ્રુપ 2005 થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં EICHER, MAHINDRA, ASHOK LEYLAND ,TVS જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ EV કાર ને…
View More રાજકોટમાં વિનફાસ્ટ EV કારના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગAIBEની પરીક્ષા આપવા ભાવિ વકીલોને અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે: વડોદરા પરીક્ષા કેન્દ્રને મંજૂરી
વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ દ્વારા બાર કાઉન્સિલને વડોદરા AIBEની પરીક્ષા કેન્દ્ર આપવા માટે રજૂઆત કરાઈ હતી. તેમણે જણાવેલું કે આજુ બાજુ ભરૂૂચ જિલ્લો,…
View More AIBEની પરીક્ષા આપવા ભાવિ વકીલોને અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે: વડોદરા પરીક્ષા કેન્દ્રને મંજૂરીરેલ સબવે બનાવી રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર રોક લગાવાશે
રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓને હવે રેલવે મિશન મોડમાં રોકશે. સુવિધાજનક સબ વે બનાવી આ સુનિશ્ચિત કરવામાં આવશે. તેની વ્યાપક તૈયારીઓના ભાગરૂૂપે રેલ…
View More રેલ સબવે બનાવી રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર રોક લગાવાશેશિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનો
રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં બિપિનભાઈ આત્મારામ મોટવાણી દ્વારા એક લેખિત રજુઆત કરવામાં આવી છે.જેમાં તેમણે અન્ય એક વ્યક્તિ પર ખોટી રીતે બદનામ કરી ગુનામાં…
View More શિવ ગ્રુપના ધનરાજે ખોટી રીતે બદનામ કરવા ખોટા આક્ષેપ કર્યા છે; સિંધી આગેવાનોસર્વર ડાઉન: મનપાની તમામ ઓનલાઈન સેવા ઠપ
મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે પરંતુ સરકારી પોર્ટલનું સર્વર અવારનવાર ડાઉન થઈ જવાની ઘટનાઓમાં વધારો થતાં ઓનલાઈન સેવા…
View More સર્વર ડાઉન: મનપાની તમામ ઓનલાઈન સેવા ઠપસરકારી જમીન ઉપર કબજો કરનાર સિટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડ
સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવી દેવા મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થયો હતો શહેરના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાર્ટી…
View More સરકારી જમીન ઉપર કબજો કરનાર સિટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલકની ધરપકડજંગલેશ્ર્વરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ચાર શખ્સોનો હુમલો
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં…
View More જંગલેશ્ર્વરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ચાર શખ્સોનો હુમલોપુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પત્નીએ ફીનાઈલ પીધુ
મહિલાને સારવારમાં ખસેડાઇ રાજકોટ શહેરના થોરાળા પોલીસ ચોકી સામે આવેલી મનહર સોસાયટીમાં રહેતા એક પરિણીતાએ નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ…
View More પુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પત્નીએ ફીનાઈલ પીધુ