રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત નિપજતાં દોડધામ જુગારની બાતમી આપ્યાની શંકાએ કુખ્યાત શખ્સે દારૂ સાથે ઝેર પાઈ દીધાના…
View More દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપgujarat
મોરબી; IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
પીપળી જૂના ગામે એક ભેંસ અને બે ખડેલા પાડીની ચોરી: બંધ ગોડાઉનમાં ગોગો સ્ટીકનો જથ્થો ઝડપાયો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી…
View More મોરબી; IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયામાળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુ
બેલા ગામે અગમ્ય કારણોસર પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત માળિયા તાલુકાના ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ચડી જતા માનસિક અસ્થિર…
View More માળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુજેતપુરના પેઢલામાં પ્રેમલગ્ન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, પાંચને ઇજા
બન્ને પક્ષના 10 સભ્યો વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમલગ્નની જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. લાકડીઓ અને તીક્ષ્ણ…
View More જેતપુરના પેઢલામાં પ્રેમલગ્ન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, પાંચને ઇજાપુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તા
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે એક દુખદ ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં ન્હાવા માટે ઉતરેલા રાજકોટના બે યુવકો પૈકી એક…
View More પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તાચોટીલા નજીક લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યુવકનું કાર અકસ્માતમાં મોત: છને ઇજા
રાજકોટ રહેતા છ યુવાનો ચોટીલા નજીક મિત્રોના લગ્નમાંથી પરતફ ફરતા હતા ત્યારે ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક એક સ્વીફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાતાં…
View More ચોટીલા નજીક લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યુવકનું કાર અકસ્માતમાં મોત: છને ઇજાજામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયો
જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂૂ ઝડપી પાડી આશરે રૂા. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે…
View More જામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયોજામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયા
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર…
View More જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયાજામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલો
જામનગરમાં મિલકતના ભાગને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. ખોજાવાડ વિસ્તારમાં રહેતા એક વકીલે પોતાના ભાણેજ અને સગી બહેન સામે…
View More જામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલોખાડી યુધ્ધથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફટકો
બ્રાસ પાર્ટના ફોર્જિંગ કારખાનામાં વપરાતા ગેસ અને કોમર્સિયલ સિલિન્ડરની અછત: અધુરામાં પુરું બાટલાના ભાવવધારાએ બળતામાં ઘી હોમ્યું: રો-મટિરિયલ્સ અને તૈયાર થયેલા ફનિંશ માલના પરિવહનની ચેનલને…
View More ખાડી યુધ્ધથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફટકો