રાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે રાજકોટના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.…

View More રાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશ

પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ

રાજકોટના DGFT અધિકારી જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ તપાસની ખામી નોંધી છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં…

View More પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર મળેલી 11 ઇજા પોલીસે બારીમાંથી પડવાથી થયાનું ગણી લીધુ

‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો

રાજકોટ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કુખ્યાત મુર્ગા ગેંગના ત્રણ સભ્યોએ રીક્ષા ચાલકની સામુ જોવા જેવી બાબતે પાઇપના ઘા મારી…

View More ‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો

‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ

રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વેપાર કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી સાથે રૂૂ. 2,21,788.48ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો…

View More ‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ

‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયા

6 ટકા કમિશનની લાલચે કરંટ એકાઉન્ટ ભાડે આપ્યું હતું; ખાતામાંથી રૂ. 2.50 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી જૂની જાગન્નાથ શેરીમાં રહેતા…

View More ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયા

જેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મ

કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને રાજકોટ જિલ્લાના જેતપુરની કિશોરીને ભુજ બોલાવ્યા બાદ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવતા ભુજ શહેરમાં ચકચાર મચી છે.…

View More જેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મ

સૂચિત રેન્ટ બિલના વિરોધમાં વકીલોની પ્રતીક હડતાલ

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026ના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે એક દિવસની પ્રતીક હડતાળ પાડવામાં આવી હતી. આ આંદોલનમાં…

View More સૂચિત રેન્ટ બિલના વિરોધમાં વકીલોની પ્રતીક હડતાલ

હર્ષ સંઘવી મુખ્યમંત્રી, ’2000 1947’ માં વિકસીત ભારત!

’વિકસિત ભારત 2047’ના સંકલ્પને લઈને ભાષણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાના મોઢેથી વર્ષનો ઉચ્ચાર થોડો અલગ જ રીતે થઈ ગયો. ’2047 સુધીમાં’ કહેવાના બદલે ’2000 1947…

View More હર્ષ સંઘવી મુખ્યમંત્રી, ’2000 1947’ માં વિકસીત ભારત!

યુવાઓની સમસ્યા માટે CM પાસે સમય નથી: ચાવડાનું દર્દ

ગુજરાતમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગારી અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે મોરચો માંડ્યો છે. તેમણે રાજ્યની વ્યવસ્થાને સડેલી અને ડાફે ચડેલી ગણાવી. મુખ્યમંત્રીને…

View More યુવાઓની સમસ્યા માટે CM પાસે સમય નથી: ચાવડાનું દર્દ

કોરોના વર્ષ બાદ અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઉત્તરોત્તર ઘટાડો

સોનાના વધતાં ભાવ અને આસમાને પહોંચેલી મોંઘવારીની સીધી અસર હવે જગદંબાના દરબાર એટલે કે અંબાજી મંદિરમાં પણ જોવા મળી રહી છે. મા અંબાના પ્રખ્યાત ભાદરવી…

View More કોરોના વર્ષ બાદ અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઉત્તરોત્તર ઘટાડો