પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી સહિત ત્રણ ઈસમો હરિયાણાથી વેરાવળ વિદેશી દારૂૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયા હતા. ગીર સોમનાથ એલસીબીએ બાતમી આધારે આજે…
View More પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહિતની ત્રીપુટી હરિયાણાથી દારૂની ખેપ મારતા પોલીસે પકડીgujarat
ખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અરવિંદભાઈ રાણાભાઈ વાઘ નામના 47 વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કજીયો-કંકાસ ચાલી રહ્યા હતા. આ વચ્ચે તેમના પત્ની તેમને છોડીને…
View More ખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવીતળાજામાંથી સરકારી રાશનનો જથ્થો ઝડપાયો, તાલુકા ભાજપ સદસ્યની જનતા રેડ
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા સરકાર દ્વારા જરૂૂરિયાત મંદ પરિવાર ને આપવામાં આવતું રાશન ને લઈ મોટો કાળોકારોબાર ચાલે છે.આ બાબત વર્ષોથી લોકો જાણેછે, સરાજાહેર…
View More તળાજામાંથી સરકારી રાશનનો જથ્થો ઝડપાયો, તાલુકા ભાજપ સદસ્યની જનતા રેડગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડા
ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા એલડીઓના વેચાણ અંગે ગાંધીનગરની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં દરોડા પાડી મોટા પ્રમાણમાં એલડીઓનો જથ્થો સીઝ કર્યો છે. રાજકોટ…
View More ગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડાલખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…
View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ…
View More ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશેમહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશે
અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજના પ્રમુખ સ્થાને 11 સભ્યોની સમિતિ જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે.…
View More મહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશેસૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડા
ગોંડલના મેંગણી, ભુજમાં રાવલવાડી, જામનગરના સુરજકરાડી અને ચોટીલા પોસ્ટ ઓફિસોમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, રૂા.1 કરોડ રોકડા અને 1.5 કરોડની મિલકતો સીઝ બંધ કરાયેલા 606 રિકરિંગ…
View More સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસોમાં કૌભાંડ, 19 સ્થળે EDના દરોડાસોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર
સોની બજારમાં વધુ એક વેપારીનુ સોનુ લઇ કારીગર ફરાર થઇ ગયો હોવાનુ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાઇ હતી. જેમાં સોની બજારમાં માંડવી ચોક…
View More સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકરPI પાદરિયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ
પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ કરેલા હુમલાના બનવામાં હત્યાની કોશિશની…
View More PI પાદરિયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ