જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરધણી પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરના તાળા તોડી…
View More જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરીgujarat
ધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા
ધોરાજી વન વિભાગે ભાદર મેઈન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ શખ્સોની અટકાયત કરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સમયે બે…
View More ધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધાજસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત જસદણ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક વિસ્તારમાં…
View More જસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયોસલાયાનું માલવાહક જહાજ દરિયામાં ગરક, બે ખલાસીઓના મોત
ખંભાળિયા તાલુકાના સલાયાનું એક માલવાહક જહાજ બુધવારે ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી બેના મોત થયા છે, જ્યારે 12…
View More સલાયાનું માલવાહક જહાજ દરિયામાં ગરક, બે ખલાસીઓના મોતવીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ) એ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ગામ નજીક હાઈવે પર દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો…
View More વીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયતજામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુ
પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું…
View More જામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુજામનગરમાં મહિલાઓનું જુગારધામ પકડાયું : 30 હજાર સાથે છની ધરપકડ
જામનગર શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી…
View More જામનગરમાં મહિલાઓનું જુગારધામ પકડાયું : 30 હજાર સાથે છની ધરપકડજામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યું
જામનગર શહેરમાં શિવમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ફોર્ચ્યુન હોસ્પિટાલિટી સર્વિસિસની ઓફિસમાં કામ કરતા ઓફિસબોય સામે લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોવર્ધન ગ્રીન…
View More જામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યુંજામનગરમાં ભૂગર્ભ ગટરના નેટવર્ક માટે રૂા.221.96 લાખ મંજૂર
જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 125 કરોડ 87 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. મહત્વની દરખાસ્તમાં શહેરના ત્રણેય ઝોનમાં ભૂગર્ભ ગટરના કામ માટે…
View More જામનગરમાં ભૂગર્ભ ગટરના નેટવર્ક માટે રૂા.221.96 લાખ મંજૂર