બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ…
View More AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમgujarat
માળિયા હાટીનાના સરકડિયામાં 6 વર્ષના માસૂમને વાછરડાએ કચડી નાખતાં મોત
માળીયા હાટીનાના સરકડીયા ગામે રહેતા પરિવારના છ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે વાછરડાએ કચડી નાખ્યો હતો. માસુમ બાળકનું છાતીના ભાગે ગંભીર ઈજા…
View More માળિયા હાટીનાના સરકડિયામાં 6 વર્ષના માસૂમને વાછરડાએ કચડી નાખતાં મોતAI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટમાં 93 ટકા લોકો ફેઇલ
વડોદરા RTO ખાતે શરૂૂ કરાયેલો રાજ્યનો સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક વાહન ચાલકો માટે સાચે જ અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ રહ્યો…
View More AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટમાં 93 ટકા લોકો ફેઇલ10 શહેરોમાં બિલ બનાવ્યા વગર માલ વેચતા 41 વેપારીઓ પર દરોડાથી ફફડાટ
ગુજરાત રાજ્યના કર વિભાગે 27 વેપારીઓ સાથે જોડાયેલા 41 સ્થળો પર દરોડા પાડીને આશરે 6.54 કરોડ રૂૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. આ વેપારીઓ પર…
View More 10 શહેરોમાં બિલ બનાવ્યા વગર માલ વેચતા 41 વેપારીઓ પર દરોડાથી ફફડાટજૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો ત્યારે બંધ ટ્રક પાછળ અર્ટિગા કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામ પાસે ફોર-ટ્રેક…
View More જૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોતગુજરાત રાજ્યમાં વસતી કરતા મોબાઇલ કનેકશનની સંખ્યા વધુ!
કુલ ટેલીકોમ સબ્સ્ક્રાઇબર્સ બેઝ 7.2 કરોડ થયો, પાંચ વર્ષમાં પહેલી વાર ટેલિ ડેન્સિટી 100 ટકાને પાર ગુજરાતમાં હવે લોકો કરતા ફોન કનેક્શન વધુ છે. ટેલિકોમ…
View More ગુજરાત રાજ્યમાં વસતી કરતા મોબાઇલ કનેકશનની સંખ્યા વધુ!મૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરાર
મૂળી તાલુકાના નાળિયેરી ગામે ગાયના ચાર વાછરડા ભરેલી એક મહિન્દ્રા પીકઅપ ગાડી ઝડપાઈ છે. ગ્રામજનોએ ગામની સીમમાં આવેલી વાડીમાંથી આ ગાડી સાથે એક શખ્સને પકડી…
View More મૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરારમીઠાપુરના આરંભડામાં છૂટાછેડા બાદ પુન: સગપણ નહીં થતા યુવકનો આપઘાત
ખંભાળિયાના સલાયામાં યુવાન ઉપર ચાર શખ્સો પાઇપ વડે તૂટી પડયા ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અભુભા અરજણભા માણેક નામના 40 વર્ષના હિન્દુ વાઘેર…
View More મીઠાપુરના આરંભડામાં છૂટાછેડા બાદ પુન: સગપણ નહીં થતા યુવકનો આપઘાતગોંડલના સુલતાનપુર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.7.50 લાખની ચોરી
ગોંડલના સુલ્તાનપુરના નવાગામમાં તસ્કરોએ ધોળા દિવસે ખેડૂત પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી રૂૂ.7,50,000 ની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા…
View More ગોંડલના સુલતાનપુર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.7.50 લાખની ચોરીધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યું
મોટામાંડવા ગામની સીમમાં આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક સગીરાને સારવારમાં ખસેડાઈ ધ્રોલના લાખાણી ગામે રહેતાં શ્રમિક પરિવારની સગીરા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત ફરી હતી.…
View More ધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યું