બાલંભડીના શખસ વિરૂધ્ધ ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં…
View More કાલાવડના સરવાણિયા ગામમાંથી 16 વર્ષીય સગીરાનું કરાયું અપહરણgujarat
ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલો
પરબત ગોજિયા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડ્યા જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલોલોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસ
અન્ય પેઢીના નામે ર0 લાખનો માલ ખરીદી રકમ ચૂકવવા હાથ ખંખેર્યા જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસ નો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી.…
View More લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકીના આક્ષેપ કરનાર સામે ઠગાઇનો વધુ એક કેસજામનગરના અગ્રણી બિલ્ડર-સમાજસેવી મેરામણ પરમારનું હાર્ટએટેકથી નિધન
વિશાળ મિત્રવર્ગ ધરાવતા, જામનગરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન જામનગરના જાણીતા અગ્રણી અને સફળ બિલ્ડર મેરામણભાઈ પરમાર (ઉવ.55)નું અચાનક નિધન થયું છે. હૃદયરોગના હુમલાથી બીમાર પડેલા મેરામણ…
View More જામનગરના અગ્રણી બિલ્ડર-સમાજસેવી મેરામણ પરમારનું હાર્ટએટેકથી નિધનપતંગ ઉડાડનારા આનંદો, ઉત્તરાયણમાં ઠંડીના જોર સાથે પવન પણ વધારે રહેશે
આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે, હવામન ખાતાની આગાહી રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે. કેમ કે આજથી રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને…
View More પતંગ ઉડાડનારા આનંદો, ઉત્તરાયણમાં ઠંડીના જોર સાથે પવન પણ વધારે રહેશેસાયલા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવો નહીં, બોર્ડ લગાડ્યુું છતાં 100થી વધુ છાત્ર અભ્યાસ કરી રહ્યા છે
જર્જરિત હાઈસ્કૂલના રીનોવેશન માટે આરએનબી પાસે લેખિત મંજૂરી માગવામાં આવી છે સાયલા તાલુકાની 103 વર્ષ જૂની સાર્વજનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને અનેક લોકો ઉચ્ચકક્ષાએ પહોંચી શક્યા…
View More સાયલા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવો નહીં, બોર્ડ લગાડ્યુું છતાં 100થી વધુ છાત્ર અભ્યાસ કરી રહ્યા છેઆસારામના 400 વિરોધીઓને ઠેકાણે પાડી દેવાનો હતો ખોફનાક પ્લાન
રાજકોટમાં દસ વર્ષ પહેલાં યૌન શોષણના આરોપી કિશોર બોડકેની ક્રાઈમ બ્રાંચ સમક્ષ સ્ફોટક કબૂલાત દેશભરમાં આસારામના વિરોધીઓને ‘પાઠ’ ભણાવવા બોડકે આણી મંડળીએ લિસ્ટ પણ બનાવ્યું…
View More આસારામના 400 વિરોધીઓને ઠેકાણે પાડી દેવાનો હતો ખોફનાક પ્લાનબાઈક ધીમું ચલાવવાનું કહેતા બાકોડીના પિતા-પુત્ર પર હુમલો
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા ધાનાભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 60 વર્ષના આહીર વૃદ્ધનો પૌત્ર તેમના ઘર નજીક રમતો હતો. ત્યારે આ જ ગામનો કાના…
View More બાઈક ધીમું ચલાવવાનું કહેતા બાકોડીના પિતા-પુત્ર પર હુમલોદ્વારકાની માર્કેટ ચોક પાસે આખલાઓના યુદ્ધમાં બાઇક, ફ્રૂટલારીનું કચ્ચરધાણ
આખલા યુદ્ધનો વીડિયો ઉતારી લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી તંત્ર સામે રોષ વ્યક્ત યાત્રાધામ દ્વારકામાં દિવસે ને દિવસે આખલાઓનો ત્રાસ વધતો જતો હોય ઢોર તંત્ર દ્વારા…
View More દ્વારકાની માર્કેટ ચોક પાસે આખલાઓના યુદ્ધમાં બાઇક, ફ્રૂટલારીનું કચ્ચરધાણજૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટના નાના માણસ સાથે સહાનુભૂતિથી વર્તવાના બદલે અહંકારથી છલોછલ મહિલા અધિકારીએ ડિપાર્ટમેન્ટ ને લાંછન લગાડે તેવુ કર્યુ વર્તન ફર્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે…
View More જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા