રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2025 થી 01/02/2025 એમ કુલ 3 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 60 વેપારીઓ પકડાયા, 13050નો દંડgujarat
વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાન
વાંકાનેરના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઇ ઢોલરિયા, રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો, પત્રકારો સહિતના લોકો પુષ્પાંજલિ અર્પણ કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા: રાજપૂત સમાજમાં ઘેરા શોક છવાયો વાંકાનેરના રાજપૂત…
View More વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ વજુભા સજુભા ઝાલાનું અવસાનજૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ
વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર…
View More જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફકયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી
દરેક રાજ્યને સમતોલ ગ્રાન્ટ મળવાને બદલે બિહાર અને દિલ્હી (ચૂંટણીને પગલે)ને વધુ મહત્ત્વ અપાયું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ મોદી…
View More કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથીરેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા…
View More રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડપરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાત
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને…
View More પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાતહાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ
વિરમગામના પોતાના કાર્યાલયમાં મિત્રો સાથે ધારાસભ્ય જુગારની મહેફિલમાં દેખાતા ખળભળાટ પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામનાં ભાજપના MLA હાર્દિક પટેલનો ફરી એક વાર વિવાદમાં આવ્યા…
View More હાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલમોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યો
ભાજપમાં લેટરબોમ્બ પરંપરા બની, વધુ એક પત્ર વાઇરલ થતા ખળભળાટ કેબિનેટ મંત્રીના અંગત ટેકેદાર ગણાતા ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ કર્યો: બીજો પત્ર પણ…
View More મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યોપાપા કી પરીએ રોડમાં આગ લગાડી બર્થ-ડે મનાવ્યો
યુવા વર્ગમાં કઇક હટકે બર્થ-ડેનછ ઉજવણી કરવાનો જાણે ક્રેઝ જામ્યો હોય તેમ અવાર નવાર જાહેર રસ્તાઓ પર જન્મદિવસની ઉજવણી કરતા હોવાની કિસ્સાઓ સામે આવ્યા છે.…
View More પાપા કી પરીએ રોડમાં આગ લગાડી બર્થ-ડે મનાવ્યોઉમેદવારોની પસંદગીમાં સિનિયોરિટી, પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કોઇ કિંમત નથી
અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે મોદીજીને ટેગ કરી ટ્વીટ કર્યું હતું. પાલિકાઓ, મ્યુ. કોર્પોરેશનો અને પંચાયતોના ઉમેદવારોની પસંદગી માટે દરેક રાજકીય પક્ષ ઝાઝી કસરત…
View More ઉમેદવારોની પસંદગીમાં સિનિયોરિટી, પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કોઇ કિંમત નથી