પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટgujarat
વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયો
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલી એક સ્કૂલનો શિક્ષક હોસ્ટેલમાં રહેતા શિક્ષકના રૂૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસએ શિક્ષકને ઝડપી લીધો…
View More વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયોદુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી
પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. આ કર્મીએ અગાઉ મહિલા પર પર બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાતા…
View More દુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરીવેરાવળમાં સરકારી જમીન ભાડે આપવાના કૌભાંડમાં કલેક્ટરની કડક કાર્યવાહી
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વેરાવળ ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકની અંદાજિત 3,200 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી આશરે રૂૂ.4 કરોડની જમીનનું અનધિકૃત દબાણ દૂર કરી જમીન…
View More વેરાવળમાં સરકારી જમીન ભાડે આપવાના કૌભાંડમાં કલેક્ટરની કડક કાર્યવાહીવડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારી
નેચરોપેથી તબીબ રીઢો વાહનચોર નીકળ્યો, સાગરીતો સાથે મળી અનેક કાર ઉઠાવી, સિરપકાંડમાં પણ હાથ અજમાવી લીધો રાજકોટના ભંગારના વેપારી તાહિરે ચોરાઉ કારને સ્ક્રેપમાં ફેરવી પાર્ટસ…
View More વડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારીમહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ હતી. બસમાં…
View More મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્તમારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇ
2021ની સાલમાં અશાંતધારો લાગુ પડી જતા દસ્તાવેજ કરાવી આપવા મકાન માલિકે બહાના બતાવ્યા: ફલેટ પર લોન ચાલુ હોવા છતાં ફલેટ માલિકે હકીકત છુપાવી :…
View More મારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇ‘દાદા’ એકશનમાં, 50 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા, 15નો દેશનિકાલ
દેહવ્યાપાર, સગીર છોકરીઓની હેરાફેરી, નકલી દસ્તાવેજો જેવા કૃત્યોમાં સંડોવણી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સુધારગૃહમાં રહેલા બાંગ્લાદેશીઓ અંગે જવાબ માગ્યા બાદ કાર્યવાહી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મામલે…
View More ‘દાદા’ એકશનમાં, 50 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા, 15નો દેશનિકાલઆરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસ
30 દિવસમાં પોતાની જ સહીથી જવાબ ન આપે તો કાયદેસરની કાર્યવાહીની તાકીદ ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિક્ધસ્ટ્રકશનના નામે કઢાતા પવરઘોડાથ મામલે ગુજરાત…
View More આરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસશહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયા
રાજકોટમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીની ટીમ સતત ધોસ બોલાવી રહી છે. ત્યારે પીસીબીની ટીમે એક જ દિવસમાં દેશી અને વિદેશી દારૂના…
View More શહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયા