નવાગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા રમાબેન જુગલભારથી ગોસ્વામી નામના 80 વર્ષના વૃદ્ધા ખેરડી ગામે આગણવાડીમાં હતા ત્યારે મહિલા સરપંચના પતિ નીલેશભાઇ અને સસરા પરસોત્તમભાઇએ ઝઘડો…
View More ખેરડી આગણવાડીના મહિલાકર્મીના માતા ઉપર સરપંચ પતિ અને તેના પિતાનો હુમલોgujarat
અમદાવાદમાં 3 સંતાનો સાથે પરિણીતાએ ઝેરી દવા પીધી, માતા અને પુત્રનાં મોત
રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમા એક પરણિતાએ 3…
View More અમદાવાદમાં 3 સંતાનો સાથે પરિણીતાએ ઝેરી દવા પીધી, માતા અને પુત્રનાં મોતલોહાનગરમાં કંપનીના ગોડાઉનમાંથી અડધા લાખની 6 બેટરીની ચોરી
દીવાલ ટપીને ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી ફૂટેજમાં કેદ શહેરમા છેલ્લા ઘણા સમયથી તસ્કરી અને તફડંચીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા…
View More લોહાનગરમાં કંપનીના ગોડાઉનમાંથી અડધા લાખની 6 બેટરીની ચોરીએઇડ્સ પીડિતને પ્રમોશન અટકાવવું એ ભેદભાવ: હાઇકોર્ટ
CRPF મહિલા ઉમેદવારને બઢતી અટકાવવાના કેસમાં કેન્દ્ર, CRPF ને કોર્ટની ફટકાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મહિલા કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન આપવાનો ઇનકાર…
View More એઇડ્સ પીડિતને પ્રમોશન અટકાવવું એ ભેદભાવ: હાઇકોર્ટરૈયા રોડ પર મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકનું કર્મચારી યુવતી પર દુષ્કર્મ
જૂનાગઢ પાસેના બીલખા પંથકની યુવતી સાથે રાજકોટની મેસન ક્લબ ક્રેડીટ સોસાયટીના ચેરમેને વૈશાલીનગરમાં અને કણકોટ પાસે આવેલ પોતાના મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતાં ગાંધીગ્રામ…
View More રૈયા રોડ પર મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકનું કર્મચારી યુવતી પર દુષ્કર્મદાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોત
ઇરાદાપૂર્વક અકસ્માતના આક્ષેપ સાથે જૈન મુનિએ અન્નજળનો ત્યાગ કર્યો દાહોદ નજીક જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ…
View More દાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોતપરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો
રૈયાધાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા જે 150 ફૂટ રીંગરોડ પર આવેલ રામપીર ચોકડી પાસેના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. દરમિયાન સગીરા બે વર્ષ…
View More પરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયોમતિભ્રષ્ટ કારચાલકે ગંભીર દર્દીને લઈ જતી 108ને 38 મિનિટ સુધી સાઈડ ન આપી
હાઈ BPના 70 વર્ષના મહિલાને ઓક્સિજન પર લઈ જવાતા હતા ત્યારે સુરતની ઘટના, GJ 05 JP 2089 ના કારચાલક સામે ફિટકાર સુરતમાં લોકોને ઝડપથી…
View More મતિભ્રષ્ટ કારચાલકે ગંભીર દર્દીને લઈ જતી 108ને 38 મિનિટ સુધી સાઈડ ન આપીપૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલો
શહેરમાં રૈયા રોડ પર રહેતો ફોટોગ્રાફર યુવાન પૂર્વ પત્નીની રેકડીએ દુધ પીવા જતા પુર્વ પત્નીના પતિએ ‘મારી પત્નીની રેકડીએ કેમ આવ્યો’ કહી ધોકા વડે હુમલો…
View More પૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલોજામનગર પોલીસે મોબાઇલ ઝૂટવી, અપહરણ કરી ધમકી આપ્યાની ભીમ સેનાના અધ્યક્ષની રેન્જ આઇજીને રજૂઆત
જામનગર ખાતે મુસ્લીમ સમાજના ધાર્મીક સ્થળોની તંત્ર દ્વારા ડીમોલીશન કરવામા આવ્યુ હતુ. જે અંગે રાજકોટમા રહેતા યુવા ભીમ સેનાના સ્થાપક અને અધ્યક્ષ ડી. ડી.…
View More જામનગર પોલીસે મોબાઇલ ઝૂટવી, અપહરણ કરી ધમકી આપ્યાની ભીમ સેનાના અધ્યક્ષની રેન્જ આઇજીને રજૂઆત