5084 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ, મંગળવારે મત ગણતરી, વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ ગુજરાતમાં 66 નગર પાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકાની તેમજ…
View More 66 નગરપાલિકા, જૂનાગઢ મહાપાલિકા અને 3 તા.પં.ની કાલે ચૂંટણીgujarat
મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં…
View More મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી
યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી…
View More મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણીરાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા ઉપર દુષ્કર્મ
ફરવાના બહાને ત્રણ શખ્સો કારમાં ઉઠાવી ગયા, બે નાસ્તો લેવા ગયા અને એકે કારની પાછલી સીટમાં જ કુકર્મ આચર્યુ, આરોપી સકંજામાં રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા ઉપર દુષ્કર્મCBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
CBSE દ્વારા આજથી ધો-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી અને આવકારવામા…
View More CBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભશહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયા
જામનગરના ગોકુલનગર વિસ્તાર માં ગઈ મધ્ય રાત્રે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા અઢાર પરપ્રાંતીય શખ્સને પકડી પાડ્યા હતા. અને રૂૂ.14 ,900…
View More શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયાઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક ધાર્મિક સ્થળને દૂર કરી લઈ મહાનગરપાલિકા હસ્તકની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. જામનગરના જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં ડિમોલેશન કરાયું…
View More ઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશનમોટા થાવરિયા ગામે બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર નજીક મોટા થાવરીયા ગામ પાસે બનાવાયેલા બંગલાઓ પૈકીના એક બંગલામાંથી એલસીબી ની ટુકડી એ દરોડો પાડી 1,400 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો અને…
View More મોટા થાવરિયા ગામે બંગલામાંથી 1,400 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયોયુવતી સાથે છેતરપિંડી કરનાર શખ્સને નિર્દોષ છોડી મૂકતી કોર્ટ
જામનગરમાં એક યુવતીને ટીવી સિરિયલમાં કામ અપાવવા અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના કેસમાં આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો છે. દીપાલીબેન…
View More યુવતી સાથે છેતરપિંડી કરનાર શખ્સને નિર્દોષ છોડી મૂકતી કોર્ટજિલ્લાના 83 મથકો પર આવતીકાલે સવારથી મતદાન
કુલ 329 ઇ.વી.એમ. ફાળવાયા, 28 ઝોનલ અને 478 કર્મીઓ ચૂંટણી ફરજમાં કલેકટરે તમામ વિગતો જાહેર કરી 4 એએસપી, 8 પીઆઇ અને 400 પોલીસ, હોમગાર્ડ, એસઆરપી…
View More જિલ્લાના 83 મથકો પર આવતીકાલે સવારથી મતદાન