ભાવનગર જિલ્લાના મહુવામાં ભાજપના રાજકારણમાં ‘ઘર ફૂટે ઘર જાય..’ જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ખૂદ ભાજપના જ 18 સભ્યોએ…
View More મહુવા નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં ભડકો: 18 સભ્યોએ બળવો કરી બજેટને નામંજૂર કર્યુંgujarat
વલ્લભીપુર સબ ટ્રેઝરી કચેરીમાં આગ લાગતાં 80 વર્ષનું રેકર્ડ બળી ગયું
વલભીપુર તાલુકા મથકે આવેલ સબ ટ્રેઝરી ઓફિસ માં આકસ્મિક આગ લાગતા જુનુ અને નવું સરકારી નાણાકીય બાબતો ને લગતું રેકર્ડ બળી ને ખાખ થઇ…
View More વલ્લભીપુર સબ ટ્રેઝરી કચેરીમાં આગ લાગતાં 80 વર્ષનું રેકર્ડ બળી ગયુંઝાંઝમેર ગામે અસામાજિક તત્ત્વો અને બૂટલેગરોનો ત્રાસ
બૂટલેગરની પત્ની ગામની સરપંચ હોય, જેના ઘરમાંથી પણ દારૂ મળ્યો’તો : ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અસામાજિક તત્ત્વો અને બૂટલેગરોનો…
View More ઝાંઝમેર ગામે અસામાજિક તત્ત્વો અને બૂટલેગરોનો ત્રાસબરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે સોમવારે…
View More બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડોકચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાત
કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ…
View More કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાતપાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
આરોપી પોતાની ઓરડીમાં ગેરકાયદે છોડને ઉછેરતો હતો સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પાટડી તાલુકાના વિસાવડી ગામમાં મોટી કામગીરી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાની ખેતી…
View More પાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયોજૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યો
જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા…
View More જૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યોગોંડલના ડૈયા ગામે પીજીવીસીએલના કર્મચારીના પુત્રના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ
મોટર સાયકલ ઉપર ભાગી ગયેલા બે શખ્સોની શોધખોળ ગોંડલના ડૈયા ગામે રહેતા પીજીવીસીએલના કર્મચારીનો પુત્ર સોડા લેવા દુકાને ગયો હોય જ્યાંથી પરત આવતી વખતે સરનામું…
View More ગોંડલના ડૈયા ગામે પીજીવીસીએલના કર્મચારીના પુત્રના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ
ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો…
View More ભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસધોરાજી પોલીસે રાજસ્થાનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યો
રાજસ્થાન પોલીસને જાણ કરી આરોપીને સોપવાની તજવીજ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ગોધમ ના રાહબરી હેઠળ સલ્લોપાટ જી.બાંસવાડા (રાજસ્થાન) પોલીસ સ્ટેશનના પાર્ટ- એ…
View More ધોરાજી પોલીસે રાજસ્થાનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યો