ભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ

  ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો…

 

ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના 24 વર્ષના શખ્સને ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા સધન તપાસ તેમજ લોકેશન મેળવીને કપુરડી ચેકપોસ્ટ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *