કેટલ પોલિસી- પશુઓને શહેર બહાર ખસેડવાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યો

બાઇક રેલી યોજીને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવા જતાં ચક્કાજામના દૃશ્ય સર્જાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવાઈ રહ્યો છે, અને…

View More કેટલ પોલિસી- પશુઓને શહેર બહાર ખસેડવાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા પર ઉતર્યો

જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસાર

  જામનગર જિલ્લા પંચાયતની ગઈ કાલે સોમવારે તા.24મી માર્ચે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વન નેશન-વન ઈલેક્શનની સરકારની પોલીસી સાથે સંસદમાં રજુ થયેલા બીલને સમર્થન આપીને…

View More જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસાર

ગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત

  જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયા નું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.…

View More ગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત

દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી

  ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…

View More દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી

સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ

  સમિતિએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્ર તથા ધર્મના અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો માગ્યા ગુજરાત સરકાર દ્વારા…

View More સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ

નાઘેડીના પાટિયા નજીક વધુ એક હિટ એન્ડ રનમાં દંપતિ ખંડિત: પત્નીનું મૃત્યુ

  જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે સવારે નાઘેડી ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત બન્યો હતો. અને ફલ્લા ગામનું એક દંપત્તિ ખંડિત થયું છે.…

View More નાઘેડીના પાટિયા નજીક વધુ એક હિટ એન્ડ રનમાં દંપતિ ખંડિત: પત્નીનું મૃત્યુ

કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયો

જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા બે દારૂૂના ધંધાર્થીઓ કે જેઓએ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મકાનના ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો…

View More કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયો

મુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહાર

  જામનગર જીલ્લાનાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ના વનતારા ની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો, કલાકારોનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જાન્વી કપુર અને…

View More મુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહાર

વીરપુરમાંથી ખનીજચોરીનું કૌભાંડ ઝડપાયું

ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ ગુજરાત રાજ્યના પોલીસ વડાએ થોડા દિવસો પહેલા તાજેતરમાં જ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક…

View More વીરપુરમાંથી ખનીજચોરીનું કૌભાંડ ઝડપાયું

ધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરી

ધાંગધ્રા ના તળાવની પાળ પાસે આવેલો રાજમહેલમાં અજીત વિલાસ પેલેસ માં કોઈ અજાણ્યો શકશો પાછળથી આવી અને તાળા તોડી અંદર પડેલા એન્ટીક સામાનની ચોરી કરી…

View More ધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરી