જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે ગાયમાતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે. જામનગરના રાંદલ…
View More રાંદલનગરમાં ગૌમાતા પર અત્યાચાર કરનાર નરાધમ શખ્સની અટકાયતgujarat
તંત્રની ધૃતરાષ્ટ્રનીતિ: જાહેર માર્ગો પર બેફામ દબાણ યથાવત
શહેરને દબાણમુકત કરવાના અભિયાનનું સૂરસૂરિયુ: કથિત હપ્તાખોરીના કારણે દબંગાઇથી થતું દબાણ: બેડી ગેઇટ, ટાઉન હોલ, દીપક ટોકિઝ, ત્રણબત્તીમાં ખડકલા યથાવત જામનગર શહેરમાં જાહેર માર્ગો પર…
View More તંત્રની ધૃતરાષ્ટ્રનીતિ: જાહેર માર્ગો પર બેફામ દબાણ યથાવતબેડના યુવાનનું એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી 40,000 ઉપાડી લેવાયા
માતાની સારવાર માટે જામનગર આવેલા યુવાને શખ્સની મદદ માંગતાં ચીટીંગનો ભોગ બન્યો જામનગર નજીક બેડ માં રહેતો એક યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર…
View More બેડના યુવાનનું એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી 40,000 ઉપાડી લેવાયાચોટીલાની મહિલાનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત
ચોટીલાના પોપટપરામાં રહેતા મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. વધુ વિગતો મુજબ, પોપટપરામાં રહેતા સામીબેન…
View More ચોટીલાની મહિલાનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતગોંડલમાં પોસ્ટ ઓફિસના 18 બચત ખાતામાંથી રૂપિયા ઉપાડનાર પોસ્ટ માસ્તરને 3 વર્ષની સજા
43 વર્ષ જૂના કેસમાં આરોપીને રૂા. 10 હજારનો દંડ આ કામે આ કેસની વિગત એવી છે કે ગઈ તા: 11/12/81 ના રોજ ગોંડલ…
View More ગોંડલમાં પોસ્ટ ઓફિસના 18 બચત ખાતામાંથી રૂપિયા ઉપાડનાર પોસ્ટ માસ્તરને 3 વર્ષની સજાભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયો
ભુજ એસઓજીની ટીમે રૈયા રોડ પરથી આરોપીને પકડયો : હજુ એકની શોધખોળ ભુજમાં પૈસાની ઉઘરાણી મામલે થયેલા જીવલેણ હુમલા કેસમાં એસઓજીએ મુખ્ય આરોપીની ધરપકડ કરી…
View More ભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયોભુણાવાના સાત વર્ષના બાળકને નેપારી તરુણે લઈ જઈ માર માર્યો
ગોંડલના ભુણાવાના પાટિયા પાસે કંપનીમાં રહેતા બાળકને સાથે રમવાના બહાને લઈ જઈ 14 વર્ષના તરુણે બેફામ માર મારતા તેને મોઢા પર ઈજા થતાં સારવાર…
View More ભુણાવાના સાત વર્ષના બાળકને નેપારી તરુણે લઈ જઈ માર માર્યોભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-376 તથા બિયર ટીન-91 મળી કુલ કિ.રૂૂ.48,100/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં…
View More ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયોમુન્દ્રામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન-કાર પડાવનાર ચાર ઝડપાયા
મુંદરામાં દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બળજબરીપૂર્વક મકાનના ખરા દસ્તાવેજ તથા ગાડી પડાવી લેનારા આરોપી ચાર આરોપીને મુંદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.…
View More મુન્દ્રામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન-કાર પડાવનાર ચાર ઝડપાયારાજ્યભરમાં નવા બાંધકામ પ્લાનની કામગીરી ઠપ્પ
ઇમ્પેક ફીની કામગીરીનો વધારાનો લોડ ઇ-નગર પોર્ટલ પર આવતા સતત સર્વર ડાઉનની સમસ્યાથી અપલોડ કામગીરી અટવાઇ બિલ્ડર લોબી દ્વારા ટીડિઓ વિભાગ અને સરકારને રજૂઆત રાજકોટ…
View More રાજ્યભરમાં નવા બાંધકામ પ્લાનની કામગીરી ઠપ્પ