કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયામાં એક…
View More ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચીgujarat
રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇ
રાજકોટનું કહેવાતુ ઇન્ટરનેશલ એરપોર્ટ સુવિધાઓના મામલે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અગાઉ લેખક જય વસાવડાએ રાજકોટના નવા એરપોર્ટની હાલત અંગે વીડિયો વાઇરલ કરી…
View More રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇરાજ્યના ચાર IAS અધિકારીઓ જાપાન વર્લ્ડ એક્સપોમાં જશે
ગુજરાત સરકારના ચાર IAS અધિકારીઓ આગામી અઠવાડિયે જાપાનમાં વર્લ્ડ એક્સ્પોમાં ભાગ લેવા માટે તૈયાર છે. એક IAS અધિકારી પહેલેથી જ વ્યક્તિગત પ્રવાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં…
View More રાજ્યના ચાર IAS અધિકારીઓ જાપાન વર્લ્ડ એક્સપોમાં જશેકોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે (1 મે) એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કોર્ટની રજાઓ દરમિયાન અથવા નિયમિત કોર્ટના કલાકો પછી દાખલ થતી તાત્કાલિક બાબતોને યાદીમાં મૂકવાની…
View More કોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાતફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યું
હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબાઓના બદલે નાના ધંધાર્થીઓને ઝપટે લઈ કામગીરી બતાવવાનો પ્રયાસ ફૂડ વિભાગ દ્વારા આજરોજ ફરી વખત કાણી-પીણીના નાના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરી 21…
View More ફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યુંહરણી બોટકાંડની પીડિત મહિલાઓ CMના ચાલુ કાર્યક્રમમાં ન્યાય માગવા ઊભી થઇ, જુઓ પછી CMએ શું કહ્યું
મુખ્યમંત્રીએ વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસના નવીન કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા.…
View More હરણી બોટકાંડની પીડિત મહિલાઓ CMના ચાલુ કાર્યક્રમમાં ન્યાય માગવા ઊભી થઇ, જુઓ પછી CMએ શું કહ્યુંઅપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાં
પોરબંદરના ત્રણ લોકોને ગોંધી રાખવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા હિરલબા અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ…
View More અપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાંક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટ
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે…
View More ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટજ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફા
4.82 લાખમાંથી માત્ર 47247 વિદ્યાર્થી પાસ, 120 માર્કસની પરીક્ષામાં 580 વિદ્યાર્થીઓને 100 કરતા વધુ માર્કસ મળ્યા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ…
View More જ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફાવાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ…
View More વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત