મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.2ના નાકે લક્ષ્મી ચેમ્બરમાં આજે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો વેપારીઓ દ્વારા વિરોધ…
View More મોરબી લાતી પ્લોટમાં જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેતા વેપારીઓનો વિરોધgujarat
કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીશિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટ
પોલીસ દ્વારા DNA ટેસ્ટની તૈયારી, ગુજરાતભરમાં ચકચાર જગાવનાર સુરતના કિસ્સામાં નવો વળાંક સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર શિક્ષિકાના કાંડમાં…
View More શિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટકાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…
View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજામહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને…
View More મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામોજી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યું
અન્ય બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસથી પગલું ભર્યાની ફરિયાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની કાયમી…
View More જી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યુંસાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે સવારે જામનગરના પવનચક્કી થી સાધના કોલોની ના…
View More સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયાલાલપુરના જોગવડમાં દબાણયુકત એક કરોડની જમીન ખૂલ્લી કરાઇ
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના…
View More લાલપુરના જોગવડમાં દબાણયુકત એક કરોડની જમીન ખૂલ્લી કરાઇચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછ
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારીઓને ત્યાં મોટાભાગે પશ્ચિમ બંગાળથી આવેલા કારીગરો સોના-ચાંદી ના ઘરેણાં નું ઘડતર કામ કરે છે, જે પૈકીના 45 થી વધુ…
View More ચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછપુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો…
View More પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત