હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ભુત સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે…
View More હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયોgujarat
ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા
શહેરમાં રહેતા મિત્ર પાસેથી હાથ ઉછીની લીધેલી રૂૂપિયા દસ લાખ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી તુલસી…
View More ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજાલંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી
રાજકોટના બી.ઈ.ભણેલા યુવાને યુ.કે.માંથી ડિગ્રી મેળવવાની આશાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એમ.એસસી.એપ્લાઈડ ઈન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં રૂૂમ. 10 લાખની ફી સામે અર્ધી ફીમાં એડમીશન…
View More લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડીચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી
શહેરના કોઠારિયા રોડ પર ખોડિયાર હોટલ નજીક યુવાનને તેમના જ મિત્રને બાઈક ચલાવવા આપ્યા બાદ પરત લઈ લેતા માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ગુનો…
View More ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકીલાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજે
લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…
View More લાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજેબિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા બિલ્ડરના ઘરે ચોકીદારી કરતા દંપતીએ બિલ્ડરના પુત્ર અને પિતાને બંધક બનાવી રોકડ અને દાગીનાની લાખો રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે આરોપી…
View More બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટકચ્છમાં માત્ર ગરીબોના દબાણો તોડવા જ નોટિસ, ભૂમાફિયાઓને છાવરવામાં આવે છે
સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવા સરકારની નીતિ સામે ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરીને પત્ર લખાયો છે. કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકદેસર દબાણો…
View More કચ્છમાં માત્ર ગરીબોના દબાણો તોડવા જ નોટિસ, ભૂમાફિયાઓને છાવરવામાં આવે છેરવિવારે મધ્યરાત્રી બાદ ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા મળશે
લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાયરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં રવિવાર મધ્યરાત્રિ બાદ બે દિવસ સુધી ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ…
View More રવિવારે મધ્યરાત્રી બાદ ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા મળશેચાલુ કાર્યક્રમે બે મહિલાએ ન્યાય માગતા મુખ્યમંત્રી નારાજ
હરણીકાંડમાં ન્યાય માગવા આવેલી મહિલાઓને કહ્યું તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો.. મને મળીને જજો બન્ને મહિલા અને પતિને પોલીસે બહાર કાઢ્યા, તમાસો થતાં સિક્યોરિટી સામે…
View More ચાલુ કાર્યક્રમે બે મહિલાએ ન્યાય માગતા મુખ્યમંત્રી નારાજરૂડાના ગામો અને આવાસ યોજનાઓમાં પાણી માટે વલખાં
ભરઉનાળે બોર ડૂકતાં લાભાર્થીઓની રૂડામાં રજૂઆત, અધિકારીઓ સાઈટ વિઝિટ ન કરતાં હોવાની ફરિયાદ ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીની જરૂરિયાત વધવાની સામે પાણીના સ્ત્રોતમાં સતત ઘટાડો…
View More રૂડાના ગામો અને આવાસ યોજનાઓમાં પાણી માટે વલખાં