જ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફા

4.82 લાખમાંથી માત્ર 47247 વિદ્યાર્થી પાસ, 120 માર્કસની પરીક્ષામાં 580 વિદ્યાર્થીઓને 100 કરતા વધુ માર્કસ મળ્યા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ…

View More જ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફા