વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે મોડી સાંજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે મેઘરાજાએ કમોકસમી…
View More વડોદરામાં 80 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા 100 વૃક્ષો ધરાશાયી, ત્રણ મોતgujarat
બાયડના સમૂહલગ્નમાં વાવાઝોડું ત્રાટકતાં LED ટાવર તુટ્યો, 4 ઘવાયા
સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠેર ઠેર ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ અનેક ઠેકાણે વાવાઝોડુ પણ ફૂંકાયું હતું. જેમાં…
View More બાયડના સમૂહલગ્નમાં વાવાઝોડું ત્રાટકતાં LED ટાવર તુટ્યો, 4 ઘવાયારાજકોટમાં મધરાત્રે તોફાની પવન સાથે માવઠાની તડાફડી
અમુક વિસ્તારોમાં મંડપ-સમિયાણા ઉડ્યા, શ્રોફ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી, અમુક સ્થળે વીજ પુરવઠો ખોરવાયો શહેરના પૂર્વ અને પશ્ર્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડી જતાં રસ્તા ઉપર…
View More રાજકોટમાં મધરાત્રે તોફાની પવન સાથે માવઠાની તડાફડીરાજકોટ સહિત 4 મહાનગરોમાં શ્ર્વાસ સંબંધી રોગોમાં 66%નો વધારો
બહારની હવા જેટલું જ ઘરમાં ધૂપ, અગરબત્તી, કબૂતરની ચરક, ફર્નિચરનો તાજો કલર વગેરે જોખમી; ફેફસાને કાયમી નુકસાન પહોંચવાની શક્યતા તમારા ઘરમાં રોજિંદા ઘરની અંદરના પ્રદૂષણથી…
View More રાજકોટ સહિત 4 મહાનગરોમાં શ્ર્વાસ સંબંધી રોગોમાં 66%નો વધારોનાપાસ થવાના ડરથી આપઘાત કરનાર વિદ્યાર્થી પાસ જાહેર થયો
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. આ પરિણામ અગાઉ બે પેપર ખરાબ ગયા હોવાથી રીઝલ્ટની પૂર્વ રાત્રીએ જ ધોરણ 12ના વિદ્યાર્થીએ…
View More નાપાસ થવાના ડરથી આપઘાત કરનાર વિદ્યાર્થી પાસ જાહેર થયોST બસના ચાલક-ક્લિનર પર હુમલો કરનારનું સરઘસ
રાજકોટ: શહેરના મવડી પાળ રોડ પર મીરાબાઈ ટાઉનશીપમાં રહેતાં એસટી ડ્રાઇવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43) અને ઉદયનગરમાં રહેતાં એસટી કંડકટર સંદિપસિંહ ગુલાબસિંહ પરમાર (ઉ.વ.48)…
View More ST બસના ચાલક-ક્લિનર પર હુમલો કરનારનું સરઘસગુજરાતના 19 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે, ગૃહરાજ્યમંત્રીએ બેઠક યોજી કરી સમિક્ષા
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલય દદ્વારા દેશભરમાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજવા અપાયેલી સુચનાના પગલે ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકડ્રીલ યોજવામાં આવનાર છે. આ…
View More ગુજરાતના 19 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે, ગૃહરાજ્યમંત્રીએ બેઠક યોજી કરી સમિક્ષાઅંતે નોનવેજ રેસ્ટોરન્ટોમાં આરોગ્ય શાખાનું ચેકિંગ
ભગવતીપરામાં ગોશિયા કેટરર્સ, ન્યૂ બોમ્બે બિરીયાનીમાં અખાદ્ય નોનવેજ અને કાદરી રેસ્ટોરન્ટમાં વાસી બેકરી પ્રોડકટ મળી રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા…
View More અંતે નોનવેજ રેસ્ટોરન્ટોમાં આરોગ્ય શાખાનું ચેકિંગરબ્બાની પાર્કમાં કચરાની ગાડીએ બે વર્ષની બાળકીને ઠોકરે લેતા ઇજા
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ જામનગરમાં કાલાવડનાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે જામનગર મહાનગરપાલિકાની જી.જે. 10 ટી.એક્સ. 3321 નંબરની કચરા ગાડીએ ત્યાં રમી રહેલી…
View More રબ્બાની પાર્કમાં કચરાની ગાડીએ બે વર્ષની બાળકીને ઠોકરે લેતા ઇજાજી.જી.હોસ્પિટલના કર્મચારીઓની હડતાલ
ઓફિસમાં ધૂસી જમાદાર પર હુમલો મહિલા કર્મચારીએ અન્ય હંગામી કર્મચારીઓના ત્રાસથી ઝેરી દવા પીધાની ઘટનામાં પોલીસે પૂછપરછ માટે બોલાવતા મામલો બિચક્યો, બી ડિવિઝન પોલીસ સ્ટેશને…
View More જી.જી.હોસ્પિટલના કર્મચારીઓની હડતાલ