રાજકોટની પીડિયું સિવીલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. વીજ શોક લાગતા દાખલ કરેલ દર્દીનું એક કલાકમાં મૃત્યુ નિપજ્યું હોવા છતાં તબીબે સાડા પાંચેક…
View More લીમડા ચોક નજીક વીજશોક લાગતા શ્રમિક લીફટના ખાડામાં ખાબકયો, સારવારમાં મોતgujarat
ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો વિધર્મી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી ભાગી ગયો
રૈયાધાર વિસ્તારમાંથી ઈન્સ્ટાગ્રામ સંપર્કમાં આવેલ શખ્સ 14 વર્ષની સગીરાનું અપહરણ કરી શખ્સ નાસી છૂટતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સગીરાનું અપહરણ કરી મિત્રની ઓફિસે…
View More ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો વિધર્મી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી ભાગી ગયોદેશ વિરોધી લડાઈમાં અમે સરકાર સાથે: સર્વ ધર્મ સભામાં ઠરાવ
રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યગૃહમંત્રીની હાજરીમાં વિવિધ ધર્મના વડાઓ, ગુરુઓ અને અગ્રણીની સભામાં સરકારની કાર્યવાહીના સમર્થનમાં સૂર વહ્યા ભારત જોડો અભિયાન અંતર્ગત સર્વધર્મ સમભાવ સભા યોજાઈ સમભાવનાથી…
View More દેશ વિરોધી લડાઈમાં અમે સરકાર સાથે: સર્વ ધર્મ સભામાં ઠરાવપૂર્વ પત્નીના હત્યારા પતિને આજીવન કેદ
છૂટાછેડા બાદ કેટરર્સના કામે ગયેલી ત્યકતાને પાર્ટી પ્લોટ બહાર બોલાવી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ’તું રાજકોટમાં સાત વર્ષ પૂર્વે છૂટાછેડા બાદ કેટરર્સના કામે ગયેલી…
View More પૂર્વ પત્નીના હત્યારા પતિને આજીવન કેદગુજરાતના 3 IPS અધિકારીઓ IG સ્તરની પોસ્ટ પેનલમાં સામેલ
કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ કેન્દ્રીય સ્તરે ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા તેના સમકક્ષ પદ પર નિમણૂક માટે 65 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓના નામાંકનને મંજૂરી…
View More ગુજરાતના 3 IPS અધિકારીઓ IG સ્તરની પોસ્ટ પેનલમાં સામેલછાતીમાં બોલ વાગતા બેભાન થઈ જવાથી 28 વર્ષના પી.ટી.શિક્ષકનું મૃત્યુ
સુરતમાં ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવતા જહાંગીરપુરાના 25 વર્ષીય પીટી શિક્ષકનું છાતીમાં બોલ વાગ્યા બાદ બેભાન થઈ જતાં મોત થયું હતું. જયારે લિંબાયતના માજી…
View More છાતીમાં બોલ વાગતા બેભાન થઈ જવાથી 28 વર્ષના પી.ટી.શિક્ષકનું મૃત્યુનવસારીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડ
તપાસ સમિતિના અહેવાલ બાદ સદોષ હત્યાની કલમ લગાવાય રાજ્યમાં એક હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક શાળાના આચાર્યનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ…
View More નવસારીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી આચાર્યનું મોત, નર્સ સહિત 3ની ધરપકડમનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશે
ભાજપના 12 કોર્પોરેટરોના 19 પ્રશ્ર્ન અને કોંગ્રેસના 1 કોર્પોરેટરે ત્રણ પ્રશ્ર્નો પૂછ્યા મોટામૌવા ટીપી સ્કીમ નં. 44નો ઈરાદો જાહેર કરેલ જેને જનરલ બોર્ડમાં મંજૂરી આપી…
View More મનપાનું 20મીએ જનરલ બોર્ડ: વિપક્ષ સિટી બસ દોડાવશેવાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોત
રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં નાનીમા સાથે રહેતા સગીરને તેની માતાએ નવું એક્સેસ મોટર સાયકલ લઈ આપ્યા બાદ નાનીમા અને દોહિત્ર નવું મોટર સાયકલ લઈ મામા, મામી…
View More વાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોતહિટ એન્ડ રન: માતાની અંતિમ ક્રિયામાં જતા પુત્રને કાળ ખેંચી ગયો
રાજકોટમાં બનેલી ઘટના: અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ઉલાળતા આધેડનું મોત, ત્રણ મુસાફરને ઇજા રાજકોટમા જુના માર્કેટીંગ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા કાર ચાલકે રીક્ષાને…
View More હિટ એન્ડ રન: માતાની અંતિમ ક્રિયામાં જતા પુત્રને કાળ ખેંચી ગયો