રાજકોટ ખાતે આગામી 25મી મેના રોજ UPSC( prilim)ની પરીક્ષા યોજાશે. સતત 11 વર્ષથી રાજકોટ આ પરીક્ષાના કેન્દ્ર તરીકે કાર્યરત છે અને આ વર્ષે…
View More રાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષાgujarat
સમૂહલગ્નના સ્ટેજ ઉપર ચડી મહંત પર હુમલો
વકીલ સહિત સાત શખ્સો તૂટી પડતા બઘડાટી, કચ્છના નખત્રાણામાં ગુરૂગરવા સમાજના લગ્નોત્સવમાં બનેલી ઘટના કચ્છના નખત્રાણા નજીક આવેલા નાગલપુર ખાતે ગુરૂૂ ગરવા સમાજના 18માં…
View More સમૂહલગ્નના સ્ટેજ ઉપર ચડી મહંત પર હુમલોસર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ…
View More સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસકમોસમી વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સરવે રિપોર્ટ બે દિવસમાં અપાશે
બાગાયતી અને અન્ય પાકને વ્યાપક નુકસાનની ભીતિ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે. રાજ્યમાં થયેલા વરસાદને કારણે ખેતરમાં તૈયાર…
View More કમોસમી વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સરવે રિપોર્ટ બે દિવસમાં અપાશેઅમદાવાદમાં પાલતું રોટવીલર શ્ર્વાને માસુમ બાળકીને ફાડી ખાધી
આજકાલ મોટા શહેરોમાં કૂતરાં પાળવાનો ટ્રેન્ડ વધ્યો છે. પાલતૂ શ્વાનના ત્રાસના લીધે ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે…
View More અમદાવાદમાં પાલતું રોટવીલર શ્ર્વાને માસુમ બાળકીને ફાડી ખાધીમોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદાર
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે શહેરના ભાગોળે આવેલા મોટા માવા…
View More મોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદારશુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડ
ફૂડ વિભાગનું ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 8ને લાયસન્સ અંગે નોટિસ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દંડ ભરી છૂટી ગયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More શુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડGPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાન
ઉમેદવારોને અન્યાય થતો હોવાની રાવ: ભારણ ઘટાડવા કોંગ્રેસની માંગ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમોમાં ઈન્ટરવ્યુનું ભારણ ઘટાડવાની કોંગ્રેસ…
View More GPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાનબોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ
ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે…
View More બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂપાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાના ધારીમાં આવેલા મદરેસા પર બુલડોઝર ફર્યુ
ગુજરાતમાં, પોલીસે મૌલાના દ્વારા સંચાલિત એક મદરેસા પર બુલડોઝર ચલાવ્યું છે, જેના પાકિસ્તાની લિંક્સ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરાઈ. આ મદરેસા મૌલાના મોહમ્મદ ફઝલ…
View More પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાના ધારીમાં આવેલા મદરેસા પર બુલડોઝર ફર્યુ