ત્રંબા ગામે નોકરી ઉપર જતાં આધેડને નડ્યો જીવલેણ અકસ્માત શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે રહેતા આધેડ બાઈક લઈને ત્રંબા ગામે નોકરી ઉપર જતાં હતા ત્યારે…
View More ઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોતgujarat
વનનેશન વન રેશન કાર્ડ યોજનામાં પોર્ટીબિલિટી પરમીટ મળી નથી
લાભાર્થીઓ રાશન વગર રહે તેવી સ્થિતિ : DSOને લેપારીઓની રજૂઆત રાજકોટ ફેરપ્રાઈઝ એસોસીએશન જિલ્લા પુરવઠા અધિકારીને એક પત્ર લખી ‘વનનેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ…
View More વનનેશન વન રેશન કાર્ડ યોજનામાં પોર્ટીબિલિટી પરમીટ મળી નથીબે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોત
શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત…
View More બે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોતવન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ યોજનાને નબળો પ્રતિસાદ, 1119એ લાભ લીધો
મનપાએ વર્ષો જૂના બાકીદારો માટે વન ટાઇમ ઇનસ્ટોલમેઇન્ટ યોજના શરૂ કરી જેને નબળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં ફકત 1119 કરદાતાઓએ લાભ લીધો છે. રાજકોટ…
View More વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ યોજનાને નબળો પ્રતિસાદ, 1119એ લાભ લીધોચેરિટી કમિશનરમાં અધિકારીઓની મનમાનીથી ટ્રસ્ટોની વહીવટી કામગીરી ઠપ
નામ કમી કરવા, પ્રમાણપત્રો, મિલકત વેંચાણ, ખરીદી સહિતની દરખાસ્તો મહિનાઓ સુધી પેન્ડિંગ રાખી ટ્રસ્ટીઓને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ ફાળાની રકમો આકારણી કરીને…
View More ચેરિટી કમિશનરમાં અધિકારીઓની મનમાનીથી ટ્રસ્ટોની વહીવટી કામગીરી ઠપહત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરના પોપટપરા વિસ્તારના ખેડૂત ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપી બે ભાઈને આજીવન કેદની સજાના હુકમ સામે કરેલી અપીલના કામે ભરત કુગસિયાને હાઇકોર્ટે…
View More હત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટમાધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યો
કોર્ટ મેરેજ કર્યા બાદ અમુક મહિનામાં છૂટાછેડા લઇ લીધા, પતિએ માફી માંગતા ફરી તેમની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં…
View More માધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યો15 વર્ષથી ઘરેથી નીકળી ગયેલા કાશીનાં પ્રખર પંડિતનું પરિવાર સાથે મિલન કરાવાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં તબીબોની સરાહનીય કામગીરી વાહન અકસ્માતમાં ગંભીર રીતે દાખલ દર્દીની સારવાર કરી ભાનમાં લવાયા : પુત્ર અને ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં હોસ્પિટલમાં…
View More 15 વર્ષથી ઘરેથી નીકળી ગયેલા કાશીનાં પ્રખર પંડિતનું પરિવાર સાથે મિલન કરાવાયુંસર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં નકલી દાગીનાનો વિવાદ
શિવાજી સેના આયોજિત 555 દીકરીઓના સમૂહ લગ્નમાં નકલી ઘરેણા આપી દીધાની પોલીસમાં અરજી થતા ભારે ચકચાર સોના-ચાંદીના બદલે ઇમિટેશનના ઘરેણા આપી છેતરપિંડિ કરાયાનો આરોપ રાજકોટમા…
View More સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં નકલી દાગીનાનો વિવાદકચ્છના રવાપરમાં લોકડાયરા સમયે જ ડ્રોન હુમલાથી મચી ગયેલી નાસભાગ
કચ્છના નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં કડવા પાટીદાર સમાજના ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મી નારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. જેથી રવાપર ગામમાં પ્રસંગોને…
View More કચ્છના રવાપરમાં લોકડાયરા સમયે જ ડ્રોન હુમલાથી મચી ગયેલી નાસભાગ