જામનગરના પોલીસ ચોકીના એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયા

  જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક એએસઆઇ અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓએ એક આસામીને અરજીની તપાસમાં હેરાન નહીં કરવા, અને…

View More જામનગરના પોલીસ ચોકીના એએસઆઈ-હેડ કોન્સ્ટેબલ 8000ની લાંચ લેતા ઝડપાયા

જામનગર-રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરનાર પાંચ બાઈકસવાર ઝડપાયા

  જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર…

View More જામનગર-રાજકોટ હાઈવે પર જોખમી સ્ટંટ કરનાર પાંચ બાઈકસવાર ઝડપાયા

જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત

  જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વર સોસાયટીમાં રહેતા વિજય સિંહ હરદેવસિંહ જાડેજા નામના 35 વર્ષના યુવાને ગત 15 મી તારીખે પોતાના ઘેર કોઈ આગમ્ય…

View More જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત

સચાણાના દરિયામાં માછીમારી જાળમાં ફસાઈ જતાં યુવકનું મોત

જામનગર નજીક સચાણા ગામના દરીયા કિનારે માછીમારી કરતી વેળાએ એક દુર્ઘટના બની છે, અને માછીમાર યુવાન પોતાની જ માછીમારીની જાળમાં ફસાઈ જતાં ડૂબી જવાથી કારણ…

View More સચાણાના દરિયામાં માછીમારી જાળમાં ફસાઈ જતાં યુવકનું મોત

જામનગરના નાઘેડીના યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરી જઈ ઢોર માર મારવા અંગે અને હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે…

View More જામનગરના નાઘેડીના યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

મહાપાલિકા મોરબીમાં ટેન્કરરાજ, લોકો હેરાન પરેશાન

મચ્છુ-2 ડેમમાં રિપેરીંગના કારણે ભરઉનાળે પાણીના ધાંધિયા, મહિલાઓનું પાલિકામાં હલ્લાબોલ મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના પાટિયા બદલવાની કામગીરી તેમજ નર્મદા કેનાલ બંધ હોવાથી હાલમાં…

View More મહાપાલિકા મોરબીમાં ટેન્કરરાજ, લોકો હેરાન પરેશાન

મોરબીના નવી પીપળીમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

લેબર કવાર્ટરમાં જ ભરેલું પગલું નવી પીપળી ગામ નજીક ફેકટરીમાં કામ કરતા યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા…

View More મોરબીના નવી પીપળીમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

જસદણ નજીક સમૂહલગ્નમાંથી પરત ફરતા વૃદ્ધાનું રિક્ષા અકસ્માતમાં મોત

મુળી તાલુકાના સડલા ગામે રહેતા વૃદ્ધા જસદણના વડાળી ગામમાં યોજાયેલા સમૂહ લગ્નમાંથી રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા ત્યારે કમળાપુર પાસે રીક્ષા પલટી જતા અકસ્માત…

View More જસદણ નજીક સમૂહલગ્નમાંથી પરત ફરતા વૃદ્ધાનું રિક્ષા અકસ્માતમાં મોત

સાવરકુંડલાના બગોયા ગામે સસલાનો શિકાર કરી મિજબાની માણતાં બે ઝડપાયા

વનવિભાગે બંન્નેને 80 હજારનો દંડ ફટકાર્યો સાવરકુંડલા તાલુકાના બગોયાની સીમમા સસલાનો શિકાર કરી મિજબાની માણી રહેલા બે શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. વનવિભાગે આ શખ્સોને…

View More સાવરકુંડલાના બગોયા ગામે સસલાનો શિકાર કરી મિજબાની માણતાં બે ઝડપાયા

દુષ્કર્મ કેસમાં આરોપી અને મદદગાર જનેતાને 20 વર્ષની જેલ

ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવનાર શખ્સને માતાએ મદદગારી કરતા બંન્નેની ધરપકડ થઇ’તી ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ…

View More દુષ્કર્મ કેસમાં આરોપી અને મદદગાર જનેતાને 20 વર્ષની જેલ