ગોંડલના મોટા દડવામાં પ્રૌઢા અને વાંકાનેરમાં યુવાને ઝેરી ટીકડા ખાધા ચોટીલાના રાજપરા ગામે માતા સાથે ઝઘડો થતા પરિણીત પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો…
View More ચોટીલાના રાજપરામાં માતા સાથે રકઝક થતા પરિણીતાએ વખ ઘોળ્યુgujarat
રાજુલાના કોવાયા નજીક અજાણ્યા ટ્રકે ટક્કર મારતા બાઈકચાલકનું મોત
અમરેલી જિલ્લામાં માર્ગની અત્યંત હાલત ખરાબ થવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે મોડી રાતે રાજુલા તાલુકાના કોવાયા લોઠપુર વચ્ચે બાઇક ચાલક કનુભાઈ લાખાભાઈ લાખણોત્રા…
View More રાજુલાના કોવાયા નજીક અજાણ્યા ટ્રકે ટક્કર મારતા બાઈકચાલકનું મોતભાયાવદરની પ્રેમિકાનું અપહરણ કરનાર પ્રેમીની સરાજાહેર હત્યા
રાજકોટના ભાયાવદરથી પ્રેમિકાને લઈને ભાગેલા ભાવનગરના ટીમાણાના યુવકનો પીછો કરી બોટાદના માંઢવા ઢસા રોડ ઉપર પ્રેમિકાની નજર સામે પરિવારના આઠ સભ્યોએ યુવકની હત્યા કરી નાખતા…
View More ભાયાવદરની પ્રેમિકાનું અપહરણ કરનાર પ્રેમીની સરાજાહેર હત્યામોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયો
મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. ગંભીર…
View More મોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયોકચ્છમાં અત્યાર સુધીની સૌથી જૂની માનવ સભ્યતાના અવશેષ મળ્યા
હડપ્પા અને સિંધુ ખીણની સભ્યતાથી 4500 વર્ષ જુની શિકારીઓની વસાહત મળી, મેન્ગ્રાવના જંગલોમાં અનુકુલન સ્થાપીને રહેતા હોવાનો IIT- ગાંધીનગરના અભ્યાસમાં ખૂલાસો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો…
View More કચ્છમાં અત્યાર સુધીની સૌથી જૂની માનવ સભ્યતાના અવશેષ મળ્યારામેશ્ર્વર નગરમાં કપાતમાં આવતા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી ડી.પી. કપાત ની કામગીરીના ડિમોલેશન કાર્ય દરમિયાન ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વર નગર વિસ્તારમાં બે ધાર્મિક સ્થળો આવી…
View More રામેશ્ર્વર નગરમાં કપાતમાં આવતા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશનજોડિયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી આજથી ત્રણ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ની ટુકડીએ…
View More જોડિયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયોજામનગરમાં ચાલુ કારમાં આગ લાગતા દોડધામ: મામા-ભાણેજનો આબાદ બચાવ
લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા રમેશભાઈ અકબરી પોતાના મામા રામજીભાઈ વસોયા સાથે પોતાની જી જે 15 સી.એમ. 3813 નંબરની કારમાં બેસીને જામનગર આવી રહ્યા હતા.…
View More જામનગરમાં ચાલુ કારમાં આગ લાગતા દોડધામ: મામા-ભાણેજનો આબાદ બચાવજેલમાં કામ કરી પત્નીને ભરણ પોષણ ચૂકવવાનો પતિને આદેશ
જામનગર માં ચઢત ભરણ પોષણ કેસ માં અદાલતે આરોપી પતિ ને 60 દિવસ ની સજા અને સજા દરમ્યાન જેલ માં કામગીરી કરી ને તેમાં થી…
View More જેલમાં કામ કરી પત્નીને ભરણ પોષણ ચૂકવવાનો પતિને આદેશરેલવે પ્લેટફોર્મ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 ઉપરથી આજે સવારે 60 વર્ષની વયના કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. કુદરતી બીમારીને કારણે મૃત્યુ…
View More રેલવે પ્લેટફોર્મ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો