પ્રેમ લગ્નના પારિવારિક ઝઘડામાં સમાધાન માટે ગયેલા પિતરાઈ ભાઈનું મકાન માલિકે ભાડાની ઉઘરાણી કરી ઢીમ ઢાળી દીધું ભાડે મકાન રાખનાર યુવક ઘરમાં પુરાઈ જતાં પિતરાઈ…
View More ભાડાના રૂા.2500ના ડખ્ખામાં નવાણિયો કૂટાઈ ગયોgujarat
મુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
ઉર્જા-પાણી પૂરવઠા-સ્પોર્ટસ-માર્ગ અને મકાન તથા કોર્પોરેશનના 343.39 કરોડના 13 કામોનું લોકાર્પણ બ્રિજ-પાંચ રસ્તા, મહાનગરપાલિકાના 17 કામો, આરોગ્ય વિભાગ અને રૂડાના 213.79 કરોડના કામોના ખાતમુહૂર્ત રાજ્યના…
View More મુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યા
સાવરકુંડલાના શખ્સ મારફતે મુંબઇ અને બિહારના ગઠિયા સાથે પરિચય થયો હતો એન્જિનિયરિંગના વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવી આઈપીએસ બનાવવાનું સ્વપ્ન દેખાડયા બાદ તેના કાકાના દિકરાને પણ…
View More ભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યાજિલ્લામાં ભીમ અગિયારસે પત્તા ટીંચતા 52 ઝડપાયા
શ્રાવણીયા જુગાર પુર્વે રાજકોટ જીલ્લામા ભીમ અગીયારસનાં જુગારનાં પાટ મંડાયા હોય આવા જુગારનાં પાટ પર પોલીસે દરોડા પાડયા હતા. એક જ દિવસમા જીલ્લામા જસદણ, ગોંડલ,…
View More જિલ્લામાં ભીમ અગિયારસે પત્તા ટીંચતા 52 ઝડપાયારાજકોટના મિત્રોની કારને બાવળા પાસે અકસ્માત, એકનું મોત
બે યુવક અને બે યુવતી કાર લઇ અમદાવાદ ફરવા જતા હતા: ટ્રક પાછળ BMW ઘૂસી જતા અકસ્માત સર્જાયો, પરિવારમાં શોક રાજકોટના બે યુવક અને બે…
View More રાજકોટના મિત્રોની કારને બાવળા પાસે અકસ્માત, એકનું મોતવીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલો
વિછીયામા પ્રેમ પ્રકરણ બાબતે બે કોળી પરીવાર વચ્ચે થયેલ માથાકુટ બાદ શસસ્ત્ર બઘડાટી બોલી જતા 3 ને ઇજા થઇ હતી. યુવતીને લઇને ભાગેલા યુવકનાં ઘર…
View More વીંછિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવાર ઉપર યુવકના પરિવારનો હુમલોટ્રાવેલ્સ ઓફિસના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સોની ધરપકડ
જામનગર શેહેરની એક ખાનગી ટ્રાવેલ્સ ની ઓફિસ ની બહાર રાખવામાં આવેલા પાર્સલમાંથી 14 નંગ મોબાઈલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલ ની ચોરી થવા પામી છે.…
View More ટ્રાવેલ્સ ઓફિસના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સોની ધરપકડજામનગરનાં બેેડેશ્ર્વરમાં પ્રેમી ઉપર પ્રેમિકાના પરિવારનાં ચાર સભ્યોનો છરી – ધોકા વડે હુમલો
જામનગર માં બેડી ઈદ મસ્જિદ વિસ્તારમાં રહેતા એક યુવાન પર પ્રેમ પ્રકરણના કારણે પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ છરી ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા…
View More જામનગરનાં બેેડેશ્ર્વરમાં પ્રેમી ઉપર પ્રેમિકાના પરિવારનાં ચાર સભ્યોનો છરી – ધોકા વડે હુમલોમનપાના ઢોર ડબ્બામાં સારવારના અભાવે ચાર ગાયના મોત
જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો આવેલો છે, જે સ્થળે આજે વિશ્વ પર્યાવરણના દિવસે કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ…
View More મનપાના ઢોર ડબ્બામાં સારવારના અભાવે ચાર ગાયના મોતમુખ્યમંત્રીના આગમનને લઈ મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવાયા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આગામી શનિવારે જામનગરની મુલાકાતે પધારી રહ્યા છે, અને કરોડો રૂૂપિયાના લોકાર્પણના જુદા જુદા કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને…
View More મુખ્યમંત્રીના આગમનને લઈ મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવાયા