પૈસાની લેતી-દેતી અને જૂની અદાવતનાં પગલે ભુજના 36 વર્ષીય યુવાન ચિંતન કિશોરભાઈ ગોર (માલાણી)ને તેના જ કૌટુંબિક મામા જિગર દીપકભાઈ ગોર તથા જિગરના સાળા જય…
View More ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યાgujarat
ગોંડલમાં જુગાર રમતા રાજકોટ, જામનગર અને જૂનાગઢના 11 શખ્સો ઝડપાયા
1.29 લાખની રોકડ સહિત 6.39 લાખનો મુદ્દામાલ કબજે : રાજકોટની 3 મહિલા જુગાર રમવા ગોંડલ ગઈ હતી ગોંડલના ગોકુલધામ વિસ્તારમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર…
View More ગોંડલમાં જુગાર રમતા રાજકોટ, જામનગર અને જૂનાગઢના 11 શખ્સો ઝડપાયાવઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજા
વઢવાણના બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં જાહેરમાં ભુંડ પકડવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને…
View More વઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજામોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ
વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો…
View More મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડબગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવ
બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં મારુતિ નગર શેરી નંબર 2 માં છેલ્લા પાંચ વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યને રજૂઆત કરવામાં આવી…
View More બગસરાના મારૂતિનગરમાં પાણીની સમસ્યા હલ નહીં થતાં ચીફ ઓફિસર-પ્રમુખને ઘેરાવવિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયું
બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને…
View More વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયુંખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડ
ખંભાળિયા – જામનગર હાઈવે પર પત્રથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામના પાટિયા પાસેથી ગત તારીખ 27 મે 2023 ના રોજ જામનગરનો રહીશ મોહસીન ઉર્ફે…
View More ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડPM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, અંજલિ રૂપાણીને મળી સાંત્વના આપી
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અકસ્માતનું ભોગ બન્યું હતું. આ વિમાન ગુરુવારે એટલે ગઈ કાલે અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક…
View More PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, અંજલિ રૂપાણીને મળી સાંત્વના આપીઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત: ન્યૂઝ એેજન્સી AP
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત: ન્યૂઝ એેજન્સી APદરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસ
એક્ટિવ કેસ 56, કુલ આંકડો 133એ પહોંચ્યો, 77 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ શહેરના દરેક વોર્ડમાં આવેલ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું છે. જેના લીધે આજે…
View More દરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસ