નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યા

ભાણેજની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની ધોળે…

View More નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યા

જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા

જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર…

View More જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા

વેગડવાવ ઇસનપુર રોડના કામમાં ભ્રષ્ટાચાર: એક મહિનામાં 1 કરોડથી વધુના ખર્ચે બનેલ રસ્તો તૂટી ગયો

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી લોકોેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સરકાર વિકાસના કામો માટે કરોડો રૂૂપિયા વિવિધ યોજનાઓ થકી ફાળવણી કરીને લોકહિતમાં વાપરતી હોય છે પરંતુ…

View More વેગડવાવ ઇસનપુર રોડના કામમાં ભ્રષ્ટાચાર: એક મહિનામાં 1 કરોડથી વધુના ખર્ચે બનેલ રસ્તો તૂટી ગયો

શાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસ

શાપર-વેરાવળમાં રહેતા યુવકને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ ફીનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…

View More શાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસ

વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય

જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા ઝીંદાબાદ નારા લગાવ્યા, કેટલાય રાજકિય પંડિતો અવાચક જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. જેમા ગુજરાતના…

View More વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય

વઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષ

વઢવાણ તાલુકાના વસ્તડી સામાકાંઠા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ઉઠાંતરી કરી નાસી છુટયા છે. આ…

View More વઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષ

વાંકાનેરના લાલપર ગામે ગટર અને વરસાદી પાણી આંગણવાડીમાં ઘુસ્યા

વાંકેનેર તાલુકાના લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાન સામે જ પાણી ભરાતું હોઈ નાના ભુલકાઓને બાલ મંદિર કેન્દ્રમાં આવવા- જવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણવા…

View More વાંકાનેરના લાલપર ગામે ગટર અને વરસાદી પાણી આંગણવાડીમાં ઘુસ્યા

સોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂ

મેંદરડા-માંગરોળમાં પાંચ ઈંચ ખાબકયો : ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ : પાતાપુર, સણાથા, ઈટળા ગામનો રસ્તો બંધ કરાયો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી…

View More સોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂ

માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું

માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ…

View More માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું

વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ

વેરાવળ તાલુકાના સમોડા ગામ માં ચૂંટણી પછી સરપંચ ઉમેદવાર ના કાર્યાલય પાસે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પાંચ ને ઈજા થયેલ હતી. આ બનાવ અંગે…

View More વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ