સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત

રાજકોટની નામાંકિત હોટલમાં પોલીસ અને મુંબઇની એનજીઓ ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા’તા રાજકોટ પોલીસ અને મુંબઈની એનજીઓ પ્રોજેકટ કલકીની સંયુક્ત રેઈડ દરમ્યાન સદરની હોટલમાં…

View More સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત

વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે…

View More વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ

પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…

View More પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત

સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રી

સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને 1000 કરોડ રૂૂપિયાના ડબ્બા ટ્રેડિંગની વિગતો…

View More સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રી

રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…

View More રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી

યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું

આજે સમગ્ર રાજ્ય ભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં સંત જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂૂ મહત્વ હોય…

View More યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું

ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શન માટે ભકતોની ભીડ, ભારે ધકકામુકકી

યાત્રાધામ દ્વારકામાં આજે ગુરૂૂવારના ગુરુપૂર્ણિમા ના દિવસે ભાવિક ભક્તોની દ્વારકાધીશ ના દર્શન કરવા ભાડે ભીડ જામી હતી. વહેલી સવારે ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી ભગવાન…

View More ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શન માટે ભકતોની ભીડ, ભારે ધકકામુકકી

જિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂર

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં થનાર 78 કામ માટે રૂા.70.89 કરોડના કારોબારીમાં ટેન્રને બહાલી આપવામાં આવી…

View More જિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂર

મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા

સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની…

View More મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા

MS યુનિવર્સિટીમાં ફૂડ પોઇઝનિંગજી ઘટનામાં ફૂડ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ

134 છાત્રાઓને ઝેરી અસર થયા બાદ સત્તાધિશો જાગ્યા, ગત વર્ષે પણ આ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદો થઇ હતી MS  યુનિ.માં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોન્ટ્રાકટર સામે…

View More MS યુનિવર્સિટીમાં ફૂડ પોઇઝનિંગજી ઘટનામાં ફૂડ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ