ખંભાળિયામાં વીજચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

ખંભાળિયાના એક આસામીના રહેણાંક મકાનમાં પીજીવીસીએલ તંત્રના ચેકિંગ દરમિયાન રૂૂપિયા 48 હજાર જેટલી રકમની વીજ ચોરી પ્રકાશમાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી…

View More ખંભાળિયામાં વીજચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન સહાય મેળવવા મેમોરેન્ડમ માટે લાંચ માંગી હતી જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ તલાટી કમ મંત્રી જયદીપભાઈ…

View More પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી

પાસા હેઠળ સુરત લાજપોર જેલમાં ધકેલાયો મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મોરબી સિટી પએથ ડિવિઝન પોલીસે સગીર વયની દીકરીની અવારનવાર પજવણી અને…

View More મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી

મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં 30 ટકા ઘટાડો

આકરા નિયમો અને રિયલ એસ્ટેટમાં મંદી આવતા અસર જોવા મળી મોરબીમાં છેલ્લા છએક મહિનાથી મંદીના વાદળો ઘેરાયા હોવાના આંકડા સામે આવ્યા છે. સીરામીકના મંદીની સાથે…

View More મોરબીમાં દસ્તાવેજ નોંધણીમાં 30 ટકા ઘટાડો

દ્વારકામાં રિક્ષામાં બેસાડી વૃધ્ધાની બંગડીની લૂંટ

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલ રવિવારે સવારે 11:12 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ માજી દ્વારકાના ભરચક મથામણ ચોક વિસ્તારમાંથી વૂધ્ધ મહિલા ચાલીને ધરે જતા હતા. ત્યાં ગૌશાળા આસપાસ…

View More દ્વારકામાં રિક્ષામાં બેસાડી વૃધ્ધાની બંગડીની લૂંટ

37.56 લાખ નવા MSMEની ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધણી થઈ

  છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (ખજખઊ) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779MSME બંધ થયા છે.…

View More 37.56 લાખ નવા MSMEની ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધણી થઈ

સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી

નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સોનગઢ તાલુકાના થાનગઢમાં કોલસાની બે લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 50/પૈકી 1 અને 50/પૈકી 3 વાળી જમીનમાં આવેલી આ…

View More સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી

ખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી

માણાવદરની બેંક ઓફ બરોડા 1100 ખેડૂતોનો પાકવીમો વર્ષોથી દબાવીને બેઠી હતી માણાવદર પંથકમાં વર્ષ 2019-20ના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે. બેંક ઓફ…

View More ખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી

ભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયા

ભાવનગર રેલવે ડીઆરએમ કચેરીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્લાસ ટુ ને લાંચ-રુશ્વત ખાતા ના સ્ટાફે રૂૂ.65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી…

View More ભાવનગર રેલવેના એન્જિનિયર રૂા.65 હજારની લાંચ લેતા ઝડપાયા

અમરેલી જિલ્લામાં ખેતી-પાકને નુકસાન બાબતે કોંગ્રેસ દ્વારા આંંદોલનની ચિમકી

અમરેલી જિલ્લામાં ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનના મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં…

View More અમરેલી જિલ્લામાં ખેતી-પાકને નુકસાન બાબતે કોંગ્રેસ દ્વારા આંંદોલનની ચિમકી