વેરાવળ સહિત આસપાસના વિસ્તારમાં દારૂૂની રેલમછેલ કરવા બુટલેગરો એ સક્રિય રીતે નેકસેસ બનાવીને વેરાવળ શહેરમાં મોટો દારૂૂનો જથ્થો ઉતારીને જુદા જુદા સ્થળોએ છુપાવી રહ્યા હોવાની…
View More વેરાવળમાં દારૂના ત્રણ દરોડામાં 9959 બોટલ અને 763 બિયરના ટીન ઝડપાયાgujarat
દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભીડ
નાગેશ્વર મંદિર ખાતે 85 ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન વિશ્વવિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની નજીક આવેલા અને ભારતના બાર જ્યોતિર્લિંગમાંના એક એવા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું…
View More દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભીડમોરબીના ઘુંટુ ગામે બે શખ્સોનો ખેડૂત પર હુમલો
ઘૂટું ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ વૃદ્ધ ખેડૂતને માર મારી લાકડાના ધોકા વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા…
View More મોરબીના ઘુંટુ ગામે બે શખ્સોનો ખેડૂત પર હુમલોમોરબીમાં મકાન માલિકને રૂમમાં બંધ કરી રૂા. 1.96 લાખની ચોરી
મોરબીમાં ત્રણ મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના સહીત 1.96 લાખની મત્તા ચોરી ગયા હતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીની મધુવન સોસાયટીમાં…
View More મોરબીમાં મકાન માલિકને રૂમમાં બંધ કરી રૂા. 1.96 લાખની ચોરીકોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રાત્રે પણ ખુલ્લી રહેશે પંચાયત કચેરી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ તેના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરપંચ બારડે ગ્રામજનો,…
View More કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રાત્રે પણ ખુલ્લી રહેશે પંચાયત કચેરીગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરી
ગોંડલ નાં બીલીયાળા ગામે તસ્કરોએ બે રહેણાંક મકાન ને નિશાન બનાવી તાળા તોડી રુ.4,57,000 ની રોકડ તથા દાગીના સહિત માલમતા ની ચોરી કરી જતા તાલુકા…
View More ગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરીવડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી
માત્ર બે મિનિટના સીસીટીવી ફૂટેઝ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વના સાબિત થયા, ચાર આરોપી પકડાયા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં થયેલી લૂંટ અને…
View More વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરીમોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોત
મોરબીના ભરતનગર નજીક હીટ એન્ડ રનમા અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત નિપજયુ હતુ. ભરતનગર ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહને…
View More મોરબીમાં હીટ એન્ડ રનમાં બાઇકચાલક યુવાનનું મોતપ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચી
181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે જીવ બચાવી નવજીવન આપ્યું તારીખ:-25/07/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક…
View More પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા આપઘાત કરવા પહોંચીભાવનગરમાં સગીર વાહન ચલાવતા ઝડપાશે તો વાલી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે: પોલીસ
સંચાલકોને વાલીઓના ગ્રુપમાં પરિપત્ર વાઇરલ કરવા સૂચના ભાવનગર શહેરની શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ પોતાની પાસે લર્નિંગ લાઇસન્સ પણ ન હોય તેમ…
View More ભાવનગરમાં સગીર વાહન ચલાવતા ઝડપાશે તો વાલી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે: પોલીસ