રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારની પાંચ સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા વધુ એક વખત રાજકોટ-68ના ધારાસભ્ય ઉદય કાનગડની આગેવાની હેઠળ આ વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટર સમક્ષ લેખીત…
View More સામાકાંઠા વિસ્તારની પાંચ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા રહીશોની માંગણીgujarat
ગુજરાત કોંગ્રેસની જવાબદારી સુનિલ કાનુગોલુ અને સચિન રાવના શિરે ?
રાહુલ ગાંધીની આણંદ બેઠકમાં નિર્ણય થયાની અને ટૂંકસમયમાં જાહેરાત થવાની ચર્ચા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાહુલ ગાંધી પોતાના બે…
View More ગુજરાત કોંગ્રેસની જવાબદારી સુનિલ કાનુગોલુ અને સચિન રાવના શિરે ?પાથરણાવાળાના ત્રાસના વિરોધમાં લાખાજીરાજ રોડ ગુરુવારે બંધનું એલાન
દુકાનો આગળ પથારા કરીને બેસી જતાં પાથરણા-વાળાઓને ટપારે તો મારામારી ઉપર ઉતરી આવે છે કોર્પોરેશન તંત્રએ પગલાં નહીં ભરતા કલેકટરને આપશે આવેદન, 300 વેપારીઓની ઉપવાસ…
View More પાથરણાવાળાના ત્રાસના વિરોધમાં લાખાજીરાજ રોડ ગુરુવારે બંધનું એલાનઅંજારના દુધઇ નજીક આધેડને છરી બતાવી રોકડ રૂા.10 લાખની લૂંટ
અંજાર તાલુકાનાં દુધઇ નજીક આવેલા હરિનગર પાસે રાજસ્થાનના એક આધેડને છરી બતાવીને બે શખ્સ નાસી ગયા હતા. બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી.…
View More અંજારના દુધઇ નજીક આધેડને છરી બતાવી રોકડ રૂા.10 લાખની લૂંટવિરપુરમાં ચાર દિવસથી લાપતા થયેલી મહિલાનો ખાડામાથી મૃતદેહ મળ્યો
વિરપુરમા માનસીક બીમારીમા સપડાયેલા ભિક્ષુક પ્રૌઢા ઘરેથી લાપતા થયા હતા. ચાર દિવસે લાપતા થયેલા ભિક્ષુક પ્રૌઢાનો ખાડામાથી મૃતદેહ મળી આવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી.…
View More વિરપુરમાં ચાર દિવસથી લાપતા થયેલી મહિલાનો ખાડામાથી મૃતદેહ મળ્યોસૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયા
જૂનો પ્રેમ યાદ આવી જતાં સુનમુન થઇ ગયા, કાઉન્સેલિંગ કરવું પડયું બોલિવૂડની સુપર હિટ ફિલ્મ સૈયારાની યુવાધન ઉપર માઠી અસર પડી રહી છે અને તેમાં…
View More સૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયાકોટડાસાંગાણીના શિક્ષકનું નારણકા નજીક અકસ્માતમાં કરૂણ મોત
ફરજ પૂર્ણ કરી રાજકોટ આવતા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જતાં શિક્ષકને નારણકા ચોકડી પાસે અકસ્માત નડયો હતો. જેમાં સર્જાયો શિક્ષકનું…
View More કોટડાસાંગાણીના શિક્ષકનું નારણકા નજીક અકસ્માતમાં કરૂણ મોતશ્રમિકો પાસેથી 9ના બદલે 12 કલાક કામ લેવાની સરકારની છૂટ
ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગોને શ્રમિકો પાસેથી દિવસના 9ને બદલે 12 કલાક સુધી કામ…
View More શ્રમિકો પાસેથી 9ના બદલે 12 કલાક કામ લેવાની સરકારની છૂટદારૂના નશામાં પત્નીને માર મારી કાઢી મૂકી, પસ્તાવો થતા પતિનો આપઘાત
પડધરીનાં જીલરીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાને દારૂનાં નશામા પત્નીને માર મારી કાઢી મુકી હતી બાદમા નશેડી પતિને પસ્તાવો થતા ઝેરી દવા આપઘાત…
View More દારૂના નશામાં પત્નીને માર મારી કાઢી મૂકી, પસ્તાવો થતા પતિનો આપઘાતશ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવિવાર ના રાત્રી ના લોકો પગ પાળા ચાલીને, રેલ્વે,એસ ટી બસ સહિત પ્રાઇવેટ વાહનોમાં સતત…
View More શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર