મુંજકાના શ્રીસિટી એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર તહેવાર કરવા ગયા ને તસ્કરો હાથફેરો કરી ગયા રાજકોટ શહેરમાં સાતમ આઠમના તહેવાર કરવા ગામડે ગયેલા પરિવારના ફ્લેટમાં થી ચોરી…
View More રાજકોટમાં બંધ ફલેટમાંથી 7.77 લાખની ચોરીgujarat
પોકસો એક્ટના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી દ્વારકા કોર્ટ
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના રહીશ અને જામનગરના મૂળ વતની એવા જેન્તી ગોવિંદભાઈ સોનગરા નામના શખ્સ દ્વારા કલ્યાણપુર પંથકના રહેવાસી એવા એક પરિવારની સગીર વયની પુત્રીને…
View More પોકસો એક્ટના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી દ્વારકા કોર્ટરાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયા
અંતિમ દિવસે અકડેઠઠ મેદની ઉમટી પડતા રેસકોર્ષ જામ થઇ ગયું, મોડી રાત્રે મેળો બંધ કરાવવામાં તંત્રને પરસેવો છૂટી ગયો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ સૌરાષ્ટ્રના સૌથી…
View More રાજકોટના લોકમેળામાં 15 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયાસોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું
સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણ ના અંતિમ સોમવારે લોકો નો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા રવિવાર અને રવિવાર…
View More સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યુંસુરેન્દ્રનગરમાં જુગારના 13 દરોડા, 58 શખ્સો પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં જુગારની મૌસમ પુરબહારમાં ખીલી હતી. ત્યારે પોલીસે પણ ઠેરઠેર દરોડા કરીને 13 દરોડા કરીને જુગાર રમતા 58 જુગારીયાઓને રોકડ અને મોબાઈલ…
View More સુરેન્દ્રનગરમાં જુગારના 13 દરોડા, 58 શખ્સો પકડાયાઓખા બંદરે હૃદયરોગના હુમલાથી નિંદ્રાધીન માછીમાર યુવાનનું મોત
નવસારી તાલુકાના અડદા ગામના મૂળ રહીશ હિતેશભાઈ શુક્કરભાઈ હળપતિ નામના 36 વર્ષના માછીમાર યુવાનને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં એક બોટમાં આરામ કરતી વખતે રાત્રિના સમયે…
View More ઓખા બંદરે હૃદયરોગના હુમલાથી નિંદ્રાધીન માછીમાર યુવાનનું મોતદસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
મુળ મધ્યપ્રદેશમાં રહેતો પરીવાર ખેતમજુરી અર્થે દસાડા તાલુકાના એક નાના એવા ગામમાં આવ્યો હતો. ત્યારે એમપીના યુવાને કૌટુંબીક સાળી સાથે વાડીની ઓરડીમાં કુકર્મ આચર્યુ હતુ.…
View More દસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીસોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ આ…
View More સોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભદ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ
જન્માષ્ટમીના મહાપર્વમાં અવિરત ભીડ, દ્વારકામાં જ 5.20 લાખ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું ભગવાન શ્રી કૃષ્ણના મહાપર્વ જન્માષ્ટમીના પાવન દિવસોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શનાર્થે…
View More દ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભસ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપ
ઉમેદવારીપત્રક જાહેર કર્યુ, લોકોને આગળ આવવા આહવાન આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી…
View More સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપ